SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ધર્મ સંગ્રહ - नलक्षणस्य परीक्षा एकांतवादा रुचिसूचन वचनसंभाषणादिनोपायेन निर्णयनं विधेयं । ततोऽपि कि कार्यमित्याह । ( ८९ ) “ शुद्धे बंधभेदकयनमिति " । शुद्ध परमां भुदिमागते परिणामे बंधमेदकथनं बंधभेदस्य मूलमतिबंधरूपस्याष्टविधस्य उत्तरप्रकृतिबंधस्वभावस्य च सप्तनवति प्रमाणस्य कयनं प्रज्ञापन कार्य बंधशतकादिग्रंथानुसारेणेति । ( ९० ) . " तथा बरबोधिलाभमरूपणेति " । वरस्य तीर्थकर लक्षणफलकारणतया शेषबोधिलाभेभ्योऽतिशायिनो बोधिलाभस्य प्ररूपणा प्रज्ञापना अथवा वरस्य द्रव्यलायव्यतिरेकिणः पारमार्थिकस्य बोधिलाभस्य प्ररूपणा हेतुतः स्वरूपतः फलतथेति । तत्र हेतुतस्तावदाह । (९१) “ तथा भव्यत्वादितोऽसाविति " । मन्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादि परिणामिभाव आत्मस्वतत्वमेव तथा भव्यत्वं भव्यत्वस्य फलदानभिमुख्यकारि वसंतादिवनस्पतिविशेषस्य कालसद्भावेऽपि न्यूनाधिकव्यपोहे न नियतकार्यका વચન–ભાષણ કરવા વિગેરે ઉપાયથી નિર્ણય કરે. તે પરીક્ષા-નિર્ણય કર્યો પછી શું કરવું, ते थे-(८८) “પરિણામ શુદ્ધ થયા પછી બંધભેદ કહે.” પરિણામ પરમ શુદ્ધિને પામ્યા પછી બંધભેદ એટલે મૂળ પ્રકૃતિ બંધ કે જે આઠ પ્રકાર છે, અને ઉત્તર પ્રતિબંધ સ્વભાવ કે જેનું પ્રમાણ સતાણું પ્રકારનું છે, તેનું કથન કરવું એટલે બંધ શતકદિ अयने अनुसार तेनु प्रजापन ४२. (८०) શ્રેષ્ઠ બધિ લાભની પ્રરૂપણા કરવી.” શ્રેષ્ઠ એટલે તીર્થંકર પુણ્યરૂપ ફળના કારણને લઈ સમગ્ર બધિ લાભથી અતિશય એવા બેધિ લાભની પ્રરૂપણ કરવી. અથવા શ્રેષ્ઠ એટલે દ્રવ્ય લાભ સિવાયના પારમાર્થિક બેધિ લાભને હેતુ, સ્વરૂપ અને ફળથી પ્રરૂપણ કરવી. પ્રથમ હેતુથી પ્રરૂપણા કહે છે–(૯૧) ભવ્યપણુ વિગેરેથી એ શ્રેષ્ઠ બેધિ લાભ છે.” ભવ્યપણું એટલે સિદ્ધિ ગમનની એગ્યતા, અનાદિ પરિણામી જાવ, તેમજ આત્માનું સ્વતત્વ તથા ભવ્યત્વ એટલે
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy