SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, ' ૧૦૫ જળકૃ તિ તે . (૮૨) “જે પરમાર इति मरणे अभ्युपगम्यमाने परलोकस्याभावः प्रसज्यते नहि देहादभिष एवात्मन्यभ्युपगम्यमाने कश्चित्परलोकयायी सिद्धयति देहस्यात्रैव तावत्पासदर्शनात्तद्व्यतिरिक्तस्य चात्मनोऽनभ्युपगमात् न च वक्तव्यं परलोक एव तर्हि नास्ति तस्य सर्वशिष्टैः प्रमाणोपर्टभोपपनत्वेनाष्टित्वात् प्रमाणं चेदं यो योऽभिलाषः स सोऽभिलाषांतरपूर्वको दृष्टो यथा (८२) यौवनकालाभिलाषो बालकालीनाभिलाषपूर्वक: अभिलाषश्च बालस्य सदहर्जातस्य प्रसारितलोचनस्य मातुः स्तनौ निभालयतः स्तन्यस्पृहारूप: यच्च तदभिलाषांतरं तनियमाद्भवांतरभावीति । (८३) “ तथा देह कृतस्यात्मनानुपभोग इति " । एकांतभेदे देहात्मनोदेहकृतस्य शुभस्याशुभस्यचात्मनानुपभोगः सुखदुःखानुभवद्वारेणावेदनमापद्यते न हि कवि વાલા વાયુ અને તેજને તેમાં અભાવ થવાથી મરણજ થાય. એમ જે કહેશે તે આ પ્રમાણે કહે છે– (૮૧) “મરણ થતાં પર લેકને અભાવ થાય છે. ” આત્માનું મરણ થતાં પર લેકના અભાવને પ્રસંગ આવે છે. દેહથી અભિનજ આત્મા છે એમ લઈએ તે, કોઈ પર લેકમાં જાય છે એ વાત સિદ્ધ થતી નથી. કારણ કે, દેહનું પતન અહિં જ જેવામાં આવે છે અને તે સિવાય જુદે આત્મા જેવામાં આવતા નથી. આ ઉપરથી એમ ન કહેવું કે, પર લેકજ નથી. કારણ કે, તે વાત તે સર્વ ઉત્તમ પુરૂષોને પ્રમાણુના ટેકાથી અભીષ્ટ છે. તે પ્રમાણ આ પ્રમાણે છે- “જે જે અભિલાષ છે, તે તે અભિલાષ બીજા અભિલાષ પૂર્વક જવામાં આવે છે. જેમકે– ૮૨ ] વન વયને અભિલાષ બાલવયના અભિલાષ પૂર્વક હોય છે. અહિં બાળકને અભિલાષ એટલે એક દિવસનાં થએલાં, આંખે પ્રસારતાં, અને માતાના સ્તનને જોતાં એવા બાળકને જે સ્તનપાનની સ્પૃહા થાય છે, તે અભિલાષ સમજવે. જે બીજે - ભિલાષ, તે નિયત રીતે બીજા ભવે થવાને તે લેવો. [ ૮૩ ] “ આત્મા અને દેહને એકાંત ભેદ લઈએ , દેહે કરેલાં હેય, તે આત્માને ૧૪.
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy