SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ च छेदो विशुद्धबाह्यचेष्टारूपो विशुद्धा च चेष्टा सा यत्रासंतावपि विधि प्रतिषेधा वबाधितरूपी स्वात्मानं लभेते लब्धात्मानौ चातीचारलक्षणोपचारविरहितौ उत्तरोत्तर वृद्धिमनुभवतः ( ६३ ) सा यत्र धर्म चेष्टा स मपंचा पोच्यते स धर्मः छेदशुद्ध इति । यथा कषछेदशुद्धमपि सुवर्ण तापसहमानं कालिकोन्मिलनदोषान सुवर्णभावमश्नुते एवं धर्मोऽपि सत्यामपि कषच्छेदशुद्धौ ताप परीक्षायामनिर्वहमाणो न स्वभावमासादयत्यतस्ताप प्रज्ञापयन्नाह । “ उभय निबंधनभाववादस्ताप इति । " उभयोः कपच्छेदयोरनंतरमेवोक्तरूपयोनिबंधनं परिणामि किमित्याह । तापः (६४) अत्र श्रुतधर्मपरीक्षाधिकारे इदमुक्तं भवति यत्र शाखे द्रव्यरूपतया पच्युतानुत्पनः पर्यायात्मकतया च प्रतिक्षणमपरापरस्वभावास्कंदनेनानित्यस्व જાણે. તે બાહરની શુદ્ધ ચે તેનું નામ કે જેમાં વિધિ નિષેધરૂપને બાધિત કર્યા વગર પિતાના આત્મા સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે, અને સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછી અતિચારરૂપ ઉપચારથી રહિત થઈ ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવે છે. [૬૩] એવી ચેષ્ટા જે ધર્મમાં સવિસ્તર કહેવામાં આવે, તે ધર્મ છેદની પરીક્ષામાં શુદ્ધ સમજવો જેમ સુવર્ણ કરી અને છેદની પરીક્ષાથી શુદ્ધ થયું હોય પણ જે તે તાપને સહન ન કરે તે અર્થાત તપાવવાની પરીક્ષામાં બરાબર ન ઉતરે તે તેમાં કાળાશને દેષ રહેવાથી તે બરાબર સુવર્ણત્વ પ્રાપ્ત કરતું નથી. એમ ધર્મ પણ કરી અને છેદની પરીક્ષામાં શુદ્ધ કર્યો હેય પણ જે તે તાપની પરીક્ષામાં ન ઉતરે તે તે પિતાના ધર્મ ભાવને પામતો નથી, તેથી તાપની પરીક્ષા કહે છે. “ કટી અને છેદની પરીક્ષાનું પરિણામ ભાવ કહે તે તાપ કહેવાય છે. ” ઉભય એટલે કસટી અને છેદની પરીક્ષા કે જેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે, તેના પરિણામી ભાવને કહે તે તાપ કહેવાય છે. [ ૬૪] આ શ્રત ધર્મની પરીક્ષાના અધિક શ્રરમાં કહેવાનો મતલબ એવી છે કે, જે શાસ્ત્રમાં છવાદિ પદાર્થ દ્રવ્યરૂપે ચવીને ઉત્પન્ન નહીં થયેલ અને પર્યાયરૂપે પ્રત્યેક ક્ષણે બીજા બીજા સ્વભાવ ઉપજવાથી અનિત્ય સ્વભાવી કહેવામાં આવે તે શ્રત ધર્મની તાપની પરીક્ષામાં શુદ્ધિ સમજવીકારણકે, પરિણામી
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy