SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. व्याचक्षते विदधति च-तन्महासाहसमेवा-नर्वापारासारसंसारपारावारोदरविवरभाविभूरिदुःखभारांगीकारादिति. વાદ–વિમાનમાર્ણવવુ જોવાથ?િ સત્ય છે પૂરું ! दीसंति य ढदृसिणो-णेगे नियमइपउत्तजुत्तीहिं । विहिपडिसेहपवत्ता-चेइयकिच्चेसु रूढेसु ॥१०२ ॥ (સી) दृश्यंते दुःपमारूपे वजडबहुले काले सिणो महासाहसिका रौद्रादपि भवपिशाचादविभ्यतोनेके निजमतिमयुक्ताभिसत्मीयबुद्धिव्या કાંઈ આડું અવળું બેલે છે, તથા કરે છે, તે મહા સાહસજ છે; કેમકે એ તે અપાર, અને અસાર સંસારરૂપ દરિઆના પેટમાં થનાર અનેક દુઃખને ભાર એકદમ અંગીકાર કરવા તુલ્ય છે. શું વાર આ રીતે આગમને અર્થ જાણીને પણ કોઈ અન્યથાવાદ કરે છે કે? હા, તેવા પણ છે. જે માટે કહે છે કે – મૂળને અર્થ. એવા પણ અનેક પ્રક્રુર લેકો દેખાય છે કે, જેઓ પિતાની મતિથી જેડેલી યુક્તિઓ વડે ચૈિત્ય સબંધી ચાલતા કૃત્યમાં હા ના પાડતા રહે છે. [ ૧૦૨ ] . . . ટીકાને અર્થ. ઝાઝા વદ જડવાળા આ દુષમા કાળમાં સિણ એટલે મહા સાહસિક અર્થાત ભયાનક ભવ પિશાચથી પણ નહિ કરનારા અનેક જ નિજ મતિ કલ્પિત યુક્તિઓથી
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy