SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધ રત્ન પ્રકરણ ગા. देशना धर्मोपदेशः स च समनुग्रहाय समभावस्य साधारविशेषेणदातुमुचितः. किं सामायिकबाधाविधायिनीतिसंधानमायेण पात्रापात्रविचारेणेति. વૈતરતિ .. तदनुग्रहाय प्रष्टत्तावतिसंधानायोगात्,-संनिपातातुरस्य क्षीरशर्करादिनिषेधनतः कायादिप्रदानवत्. अतएव सामायिकवाधापि नास्ति, सर्वत्रानुग्रहबुद्धस्तुल्यत्वादथषा सूत्रकार एवं युक्त्यंतरमाइ. | ( 8 ) सव्वंपि जओ दाण-दिन्नं पत्तमि दायगाण हियं । દત્ત અનri– Trળે જ સુથાળ | ૭ | ( પૂર્વ પક્ષ ) દેશના એટલે ધર્મોપદેશ, તે તે ભલું કરવા ખાતર સમભાવી સાધુને બધા પ્રત્યે સરખી રીતે દેવે જોઈએ. ત્યાં વળી સામાયિક [ સમભાવ ને બાધા કરનાર, અને લગભગ નીતિને સાંધનાર, પાત્રાપાત્રના વિચારની શી જરૂર છે ? જવાબ. એ વાત એમ નથી, કેમકે ભલું કરવા પ્રવૃત્તિ કરતાં લુચ્ચાઈ નહિ ગણાય. જે માટે જેને સંનિધાન થયે હેય, તેને દુધ, સાકર દેવી બંધ કરીને કાથોજ અપાય છે, એટલા માટે જ એમ કરતાં સમભાવને બાધા પણ નથી થતી; કેમકે બધાપર અનુગ્રહ બુદ્ધિ સરખી જ રહે છે, અથવા સૂત્રકારજ બીજી યુક્તિ કહે છે. મૂળ અર્થ. - કઈ પણ દાન પાત્રમાં આપ્યું, તેજ તેના દેનારાઓને હિતકારી થાય છે, નહિ તે અનર્થ કરનાર થઈ પડે છે. ત્યારે શ્રુતદાન તે સૈ કરતાં ઉત્તમ દાન છે. [૭]
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy