________________
श्री ध
न
४२९१.
माणगुणोववेयं । मागं इसीलाण जहाय सर्व-महानियंठाण वए
- परिचमायारगुणण्णिए तओ-अणुत्तरं संजम पालियाणं । निरावसैसे खबियाण कर्म-उबेइ ठाणं विउलुतमं धुर्व ॥ ४७ ॥ एवुग्गदंतेवि महातवोहणे-महामुणी महापइने महायसे । महानियंडिज मिणं महासुर्यसे हए महया वित्थरेणं ॥ ४८ ॥ ।
एवं विमुदं समयाणुषद्धंमुदेसणं साहुकयं निसम्म । चंचतरोमं च पर्वगत्तो
कयंजली आह इमं नरिंदो ॥ ४९ ॥ तुझं मुलद्धं खुमणुस्सजम्म-लामा सुलदा य तुमे महेसी । तुम्भे सणाहा य सबंधवा य-जे भे ठिया मग्गि जिणुत्तमाणं ॥ ५० ॥
પરિતાપ પામે છે. [૪૫] આ એ જ્ઞાન ગુણયુક્ત સુભાષિત અનુશાસન [ શિખામણ ] સાંભળીને બુદ્ધિમાન પુષે કુશળિયાને સઘળે માર્ગ છોડીને મહા નિર્ચથેના માર્ગે
यास. (६) ' માટે જે ચારિત્ર અને આચાર ગુણથી યુક્ત રહી અનુસર સંયમ પાળે, તે સઘળાં કર્મ ખપાવી અતિ ઉત્તમ શાશ્વત સ્થાન પામે. (૪૭) આ રીતે તે ઉગ્ર, દાંત, મહા તપોધન, મહા પ્રતિજ્ઞાવાન, મહા યશ, મહા મુનિ શ્રેણિક રાજાને આ મહા નિગ્રંથીય મહા શ્રત મેટા વિસ્તારથી સંભળાવતા હવા. [ ૪૮ ] આ રીતે સાધુકૃત સમયાનુસારી વિડ દેશના સાંભળીને ચંચળ થએલા તેમાંથી છવાયેલ શરીરવાળે રાજા અંજલિ
જોડીને આમ કહેવા લાગે – હે મહર્ષિ ! તારૂં મનુષ્ય જન્મ સુલબ્ધ છે, અને તમે રૂડી રીતે લાભ મેળવ્યા છે. તમેજ સનાથ અને બાંધવ છે કે, જે માટે તમે જીનેશ્વરના भार्गमा २६॥ 21. (५)