SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રન પ્રકરણ पइ भणइ महायस-सागपुरिसं हणेसि किं एयं । आह पिसाओ इ. मिणा-पसाइओ हं दिणे सत्त ॥ १४ ॥ संपइ अइछुहिएणं-पए इमो मग्गिओ महामसं । न तरइ दाउ खुद्दो-ता एवं लहु हणिस्सामि ॥ १५ ॥ परउवयारपहाणो-अयलो पखाह मुंच नर मेयं । तुह देमि महामंसं-अह मियं मन्नइ पिसाओ वि ॥ १६ ॥ तो छुरियाए छित्तु-नियगमंस स तस्स वियरेइ । असइ पिसाओ वि अहो अश्रुत्तपुव्वं ति जपतो ॥ १७ ॥ उकत्तिऊण जहजहअयलो से देइ मंसखंडाई । तह तह दियोसहिविहि कच च बुढि छुहा जाइ ॥ १८ ॥ नीसेसमंसवियलं-निएवि सयलं कलेवरं अयलो । अह जीवियनिरविक्खो-सीसपि हु छित्तु मारदो ॥ १९ ॥ थरिऊण पिसाएणं-दाहिणहत्येण सत्ततुट्टेण । भणिओ सो अलमेएण-साहसेणं, वरेसु वरं ॥ २०. ॥ अथलो भणेइ साहग इहें प-- જોયો. ત્યારે તે તેને કહેવા લાગ્યો કે, હે મહાયશ ! આ સાધકને તું કાં હણે છે ? सारे ते मोयो , मेरो भने सात दिन प्रसाद पराव्य. ( १३-१४ ). પણ હમણું મેં અતિ સુધાતુર થઈને એની પાસેથી મહા માંસ માગ્યું, તે એ ક્ષુદ્ર આપી શકતા નથી, તેથી હું એને જલદી મારીશ. ૧૫ ] ત્યારે પરોપકાર પરા-- યણ અચળ બેલ્યો કે, એને મૂકી દે. હું તને મહા માંસ આપું છું, તે વાત પિશાચે પણ કબુલ રાખી. [ ૧૬ ] ત્યારે તે છરીથી પિતાનું માંસ કાપીને તેને આપવા લાગ્યો, અને પિશાચ પણ આવું તે, મેં કોઈ વાર ખાધુંજ નથી એમ બેલતો તે ખાવા લાગે. (૧૭) હવે જેમ જેમ અચળ તેને માંસના કટકા કાપીને દેવા લાગે, તેમ તેમ તેણે . જાણે કઈ દિવ્ય ઔષધ પીધું હોય, તેમ તેની ભૂખ વધવા લાગી. ત્યારે અચળ પિતાના કલેવરને તમામ માંસથી રહિત થએલ જોઈ જીવિતથી નિરપેક્ષ થઈ, પિતાનું માથું કાપી भावाने पर तैयार थयो. [ १८-१८ ] ત્યારે પિશાચે તેના સત્વથી તુષ્ટ થઈ પિતાના જમણા હાથે પકડીને કહ્યું કે,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy