________________
ભાવ સાધુ.
(टीका ) इत्येवं कुभक्तभोगदृष्टांतेन श्रद्धचरणरसिको निष्कलकसंयमपालनोत्साहवान् सेवभानो द्रव्यतो वाघत्याविरुध्धमागमनिषिद्धं नित्यवासादिकं-अपिशब्दादेकाकित्वमपि-श्रद्धागुणेन संयमाराधनलालसत्वपरिणामेन न नैच भावचरणं पारमार्थिकचारित्रमतिकामति अतिचरति, श्रीसंगमसूरिवत्.
तथाओक्तं. दवाइया न पायं-सोहणभावस्सहुँति विग्धकरा । बज्झकिरियाउ वि तहा-हवंति लोएवि सिमिणं ॥१॥ दइयाकन्नुप्पलताडनं व सुहडस्स निबुई कुणइ । पहुणो आणाए पत्थियस्स कुंडंपि लग्गंतं ॥२॥ जहचेव सदेसपि-तह परदेसेवि चलइ नहु सत्तं ।
Anो मर्थ. એ રીતે એટલે ખરાબ ભોજન ખાવાના દ્રષ્ટાંતે કરી શુદ્ધ ચરણ રસિક એટલે નિષ્કલંક સંયમ પાળવામાં ઉત્સાહવાળો પુરૂષ દ્રવ્યથી એટલે બાહ્ય વૃત્તિથી વિરૂદ્ધ એટલે આગમ નિષિદ્ધ નિત્ય વાસાદિક તથા અપિ શબ્દથી એકાદિપણને સેવ થકે, પણ શ્રદ્ધાના ગુણથી એટલે સંયમ આરાધવામાં લાલસપણાનાં પરિણામથી કરીને ભાવચરણને એટલે પારમાર્થિક ચારિત્રને અતિક્રમે નહિ શ્રી સંગમસૂરી માફક.
माटे हेतु छ :શેભન ભાવવાળાને પ્રાયે દયાદિક વિઘકારી થતાં નથી, તેમજ બાહ્ય ક્રિયા પણ समापी. समां ५ मा ४ाय छे -[१]
સ્વામિની આજ્ઞાએ ચાલતા સુભટને કાટ લાગે, તોપણ તે સ્ત્રીના મારેલા કર્ણ ત્પલની માફક તેને આનંદિત કરે છે. [૨] ધીર પુરુષે એ મનવંછિત કામ શરૂ