SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. - - - ------ - - - (टीका ) यथेत्युपदर्शने श्राद्धेषु श्रावकेषु ममत्वं ममकारं मदीयोयं श्रावक इति गाढाग्रहं " मामे कुलेवा नगरे व देसे-ममत्तभावं न कहिंचि कुज्जा." इत्यागमनिषिद्धमपि केचित् कुर्वति, तथा राढया शरीरशोभाकाम्ययाऽशुद्धोपधिभक्तादि केचन गृहूति,-तत्राशुद्धमुद्गपोत्पादनादिदोषदुष्ट, उपधिर्वस्त्रपात्रादि-भक्तमशनपानखाद्यस्वाद्यादि-आदिशब्दादुपाश्रयग्रहण-मेतान्यप्यागमेऽशुद्धानि निपिद्धान्येव. . , यत एवमार्षपिंड सिजं च वत्थं च-चउत्थं पाय मेवय, अकप्पियं न इच्छिज्जा-पडिगाहिज्ज कप्पियं ( इत्ति ) . + सामर्थ. જેમકે દાખલા તરીકે શ્રાવકેમાં મમત્વ–મમકાર એટલે કે, આ શ્રાવક મારોજ છે, એવો સખત આગ્રહ તે આગમમાં નિષેધેલ છે. જે માટે કહેવું છે કે " गाम, , ना२३ देश, मेमन मा ५९ ममत्व भार न ४२वो. " આમ છતાં પણ કેટલાકએક તે મમત્વ કરે છે. વળી રાઢા એટલે શરીર શોભા તેની ઈચ્છાએ અશુદ્ધ. ઉપધિ અને ભક્ત વગેરે કેટલાક લે છે. ત્યાં અશુદ્ધ એટલે ઉદ્દગમ ઉત્પાદનાદિ દેષથી દુષ્ટ, ઉપધિ એટલે વસ્ત્ર, પાત્ર વગેરે અને ભક્ત એટલે અશનપાન, ખાદિમ રવાદિમ વગેરે, આદિ શબ્દથી ઉપાશ્રય લે. એ બધાં અશુદ્ધ લેવા આગમમાં નિષેધ્યાંજ છે. જે માટે આગમ આ રીતે છે કે, પિંડ, શયા, વસ્ત્ર, અને ચોથું પાત્ર, એ અકલ્પનીય નહિ લેવાં, કિંતુ કલ્પનીય હોય તે લેવાં.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy