________________
HTuner
२८०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
विमुक्को-अक्खिज जहा अनियतित्तो ॥ १७ ॥ इयः सबकालतित्ताअउलं निव्वाण मुरगया सिद्धा । सासय मन्वाबाई-चिठतिसुही . मुहं पत्ता ॥ १८ ॥.
. . .
. इत्यादि. .. ... इदमुक्तं भवति-सम्यक् सिद्धांतार्थपरिभावनपराणां तदुक्तानुष्टानकरण-प्रवृत्तानां प्रतिक्षणप्रवर्द्धमानोचरोत्तरशुभाध्यवसायनीरपूरप्रक्षालितसकलघनघातिकर्मकालुष्पाणामविकलसकलविमलकपलखलावलोकितलोकालोकानांजघन्यतोतर्मुहूर्तमुत्कृष्टतो देशानपूर्वकोटिं: यावत् कृतवसुमती तलपावित्र्याणां शैलेशीकरणवशक्षपितनिःशेषभवोपग्राहिकर्मप्रकृतिसंहतीनां भव्यसत्वानां संभाव्यतएव क्षेत्रकाल संहननादिसमग्रोदग्रसामग्रीवशात् पारंपर्येण निर्वाणमुखमाप्तिरिति.
[इति श्रीधर्मरत्नत्तिः समाप्ता]
થાય, એટલે ખુબ તૃપ્ત થયો કહેવાય છે, તેમ અનુપમ નિષ્ણને પામેલા સિદ્ધો સર્વ કાળ તૃપ્ત રહી શાશ્વત અને અવ્યાબાધ સુખને પામી સુખી બન્યા રહે છે. [–૧૮] ઈત્યાદિ.
ભાવાર્થ એ છે કે રૂડી રીતે સિદ્ધાંતના અર્થની વિચારણા કરતાં, તેમાં કહેલી ક્રિયામાં પ્રવર્તેલા પ્રતિક્ષણ વધતા ઉત્તરોત્તર શુભ અધ્યવસાયરૂપ નીરના પૂરથી સકળ ધાતિકર્મની કલુપતાને જોઈ નાખનાર સંપૂર્ણ કળાવાળા કેવળજ્ઞાનના બળે કરી કાલેકને જોનારા, જધન્યથી અંતર્મુદ્ધર્ત લગી, અને ઉત્કૃષ્ટપણે દેશે ઉણી પૂર્વકટિ સુધી પૃથ્વીતળને પાવન કરતા, અને શેલેશી કરણથી સઘળે ભોપગ્રહિં કર્મની પ્રકૃતિએને ખપાવનાર ભવ્ય જીવને ક્ષેત્રકાળ–સંઘેણુ વગેરે સમગ્ર ભારે સામગ્રીના વશથી પરંપરાએ નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે. એ બરાબર સંભવે છે. ........ ॥ श्री भरतनी वृत्ति समास य४ ॥