SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, बहुमज्झदेसभा - अट्ठेव य जोयणाई बाहल्लं । चरिमंतेसुय तणुई- अंगुलसंखिज्जइ भाग ॥ ६ ॥ ( इति ) अवगाहना पुनः शरीराभावात्सिद्धजीवमदेशावगाढाकाशप्रदेशरूपेह નૃત ૨૮૬ તંત્ર ME TE सभाए उaft खलु जोयणस्स जो कोसो कोसस्सय छन्भाए सिद्धाणो गाहणा भणिया ॥ १ ॥ तिभिसया तित्तीसा - धणुत्तिभागोय होइ उकोसा । चारि य रयणीओ - रयणितिभागूणिया मज्झा ॥ २ ॥ ओगाहणा जहन्ना - समहिय अट्ठगुला य इगरयणी । सेलेसिसंट्ठियतणु-तिभागहीणा तदाकारा ॥ ३ ॥ ( इति ) ततो निर्वाणगतानि सौख्यानि सिद्धशर्माणि प्राप्नुवंति लभते. છે. ( ૫ ) તે બહુ મધ્યદેશ ભાગમાં એટલે પૂરા વચ્ચમાં આઠ પેજન જાડી છે, અને છેડાઓમાં ઝીણી એટલે આંગળના સ ંખ્યાતા ભાગ જેટલી છે. [૬] અવગાહના તે સિદ્દાનું શરીર નહિ હાવાથી સિદ્ધ જીવાના જીવપ્રવેશથી અવગાઢ થએલા ( વ્યાસ થએલા ) આકાશ પ્રદેશરૂપે ઇંડાં લેવી. ત્યાં ધૃષર્ પ્રાગ્બારાની ઉપરના ચેંજનના જે છેલ્લે કાશ ( ગાઉં), તે કાશના છઠ્ઠા ભાગમાં સિદ્દાની અવગાહના છે. ૧] ત્રણસે તેત્રીશ ધનુષુ અને એક તૃતીયાંશ નુમ્ એ ઉત્કૃષ્ટી અવગાહના, અને ચાર હાથમાં એક તૃતીયાંશ્ચ કમતી એ મધ્યમ અવગાહના છે. [૨ ] જધન્ય અવગાહના એક હાથ તે આઠ આંગળ છે. એ બધી અવગાહ શૈલેષીકરણુ વખતે રહેલા શરીર કરતાં તેના એક તૃતીયાંશ ઉણી અને તેના જેવા આકારવાળી હાય છે. [ ૩ ] તે માટે નિવાણુગત સુખાને એટલે સિદ્ધ વાનાં સુખાને પામે છે, એમ સમજવું
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy