________________
૧૬
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
॥ मूलं ॥
अवलंबिण कज्ज-जंकिंपि समायरंति गीयत्था । थोबावराहबहुगुण- सव्वेसिं तं पमाणं तु ॥ ८५ ॥ ( टीका )
अवलंब्याश्रित्य कार्य संयमोपकारि यत् किमपि समाचरंति संगतं सिद्धांतानुयाय्याचरंत्यासेवंत गीतार्था विदितागमतत्वास्तोकापराध मल्पदोषं-निःकारणपरिभोगत्वेन प्रायश्चित्तापत्तेः - बहुगुणं गुरुग्लानबालवृद्धक्षपनकादीनामुपष्टंभेन बहूपकारं - मात्रकादिपरिभोगवत्, सर्वेषामपि चारित्रिणां तत् प्रमाणमेव तु शब्दस्यैवकारार्थत्वा, दार्यरक्षितसूरिसमाचरितं दुर्बलिका पुष्पमित्रस्येव .
મૂળના અર્થ.
કાર્યને અવલખીને ગીતાથા જે કઇ થાડા અપરાધ અને બહુ ગુણવાળું કામ આચરે તે સર્વેને પ્રમાણ રહે છે. [૮૫] ટીકાના અર્થ.
સંયમપકારી કામને આસરીને આગમના જાણુ પુરૂષો જે ક! સમાચરે છે, એટલે સિદ્ધાંતના અનુસારે સંગતપણે આસેવે છે, તે કેવું કે, ોકાપરાધ એટલે જેને સેવતાં અલ્પ દેષ લાગે એવુ’, કેમકે નિઃકારણે સેવે, તે પ્રાયશ્ચિતજ આવે, વળી બહુ ગુણ એટલે ગુરૂ, ગ્લાન, બાળ, વૃદ્ધ, ક્ષપણુક, વગેરાને ટેકા આપનાર હોવાથી વધારે ફાયદાવાળું હાય, જેમકે માત્રકનો પરિભેગ ( વપરાશ ), તે સર્વે ચારિત્રવાને પ્રમાણજ રહે છે, આર્યરક્ષિતસૂરિએ જે આર્યું, તે દુર્બલિકા પુષ્પમિત્રે કન્નુલ રાખ્યું, તે માક.