SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २३० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मुहुमे ॥ ९ ॥ आसेवणा कसाए-दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसणचरणे-तवे य अहसहुमए चेव ॥ १० ॥ इइ नाणाइकुसीलो-उवजीवं होइ नाणमाईणि । अहसुहुमो पुण तुस्सं-एस तवस्सित्ति संसाए ॥ ११ ॥ उवसामगो य खवगो-दुहा नियंट्ठो दुहावि पंचविहो । पढमसमओ। अपढमोरे-चरमा चरमो" अहासहुमो५ ॥ १२ ॥ याविज्जइ अहसयं [ १०८ ]-खवगाणुवसामगाण चउपना [ ५४ ] उक्कोसो जहन्नेणिक्को व दुगं व तिगं महेवा ॥ १३ ॥ मुहझाणजलविसुद्धो-कम्यमलाविक्खया सिणाउ ति । दुविहोय सो सजोगी-तहा अनोगी विणिद्दिठो ॥ १४ ॥ मूलुत्तरगुणविसया-पडिसेवा सेवए कुसीलले य । उसरगुणेसु लउसो-सेसा पडिसेवणा रहिया ॥ १५ ॥ [ इति ] एषु च नियमेनाप्रमादिनोनिग्रंथाः स्नातकाश्च. किंतु ते कदाचि વૃત, અને સૂક્ષ્મ. (૮) આસવના કુશળ અને કષાય કુશળ એમ કુશળના બે ભેદ છે, તે બેના વળી પાંચ પ્રકાર છે—જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ, અને યથા सूक्ष्म. (१०) ઈહાં જ્ઞાનાદિ કુશળ જ્ઞાન વગેરેથી આજીવિકા કરે છે, અને યથા સમ તે જે " मा त५२५ छ. ” मेवी प्रशसाथी २७ याय, ते वो(११) शाम અને ક્ષમક એમ નિગ્રંથ બે પ્રકારે છે, તે બેના પ્રાંચ પ્રકાર છે—પ્રથમ સમય, અપ્રથમ, ચરમ, અચરમ, અને યથા સમ. (૧૨) ક્ષમક ઉત્કૃષ્ટ એકસે આઠ હોય, અને ઉ. પશામક ચેપન હેય. જઘન્યથી એક, બે કે ત્રણ હેય. [ ૧૩ ] શુભ ધ્યાનરૂપ જળથી કર્મ મળને ક્ષય કરી વિશુદ્ધ થાય, તે સ્નાતક તે બે પ્રકારે છે– સગી અને અગી. [ ૧૪ ] કુશળ મૂળ અને ઉત્તર ગુણ એ બંનેની પ્રતિસેવા સેવે છે, બકુશ ઉત્તર ગુણમાં પ્રતિસેવા સેવે છે, અને બાકીના પ્રતિસેવા રહિત છે. [ ૧૫ ] એઓમાં નિગ્રંથ અને સ્નાતક નિયમ અપ્રમાદિ હોય છે. પરંતુ તેઓ કદાચજ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy