SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. उच्चारपासवणवंत-पित्तमुच्छाइमोहिओ इक्को । सहवभाणविहत्थो-निक्खिवइ व कुणइ उडाई ॥ ४ ॥ एगदिवसंमि बहुया-सुहाय अमुहाय जीवपरिणामा । ... इको असुहपरिणओ-चइज्ज आलंबणं लब्धं ॥५॥ इत्यादिना निषिद्धमप्येकाकित्वमालंबते,-तं च स्वेच्छाचारमुखितमालोक्यान्योपितदेवांगीकरो-त्येवंप्रकारानवस्था परिहृता भवति गुरुसेवकेनेति.-भवंति जायते गुणा एवमादयोन्येपि गुरुग्लानबालवृद्धादीनां विनयवैयावस्यकरणादयः सूत्रार्थागमस्मरणादयो भूयांस इति. एतद्विपर्यये पुनः किंस्यादित्याह. એકલો ખરચુ પિશાબમાં, વમનમાં અને પિત્તના ઉછાળાથી આવેલી મૂછમાં મુંઝાઈ પડે, તેમજ હાથમાં પીગળેલી ચીજનું વાસણ ઉપાડતાં કાંતો પાડી નાખે, અથવા તે ઉડ્ડાહ કરાવે. [૪] વળી એકજ દિવસમાં જીવને શુભ અશુભ પરિણામ આવતાં રહે છે, માટે भशुम परिणाम यतां मेला ,तो मामन ५४९१२ (सयभने ५९५ १५ते) छ। है. (५) ઇત્યાકિક પ્રમાણથી નિષેધેલા એકાદિપણને પણ જો પકડે તો, તેને ચારથી સુખી થએલો જઈ બીજો પણ તેમજ કરવા લાગે, એવી રીતની અવસ્થા ગુરૂ સેવક થવાથી દૂર થાય છે. એ વગેરે બીજા પણ ગુરૂ ગ્લાન બાળવૃદ્ધાદિકના વિનય વેયાવચ્ચ વગેરે, તથા સૂત્રાર્થની પ્રાપ્તિ અને સ્મરણ વગેરે ઘણું ગુણો થાય છે. પણ એથી ઉલટી રીતે ચાલતાં શું થાય, તે કહે છે.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy