________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
वहृतमन्यथैव - चियशब्दस्यावधारणार्थत्वाद् दृश्यते साक्षादुपलभ्यते सं'विग्रगीतार्थैरुक्तस्वरूपैरिति.
किंतदित्याह .
॥ મૂર્છા ॥
कप्पाणं पावरण - अग्गोयरचाउ झोलियाभिक्खा, । ओवग्गहियकडाहय- तुंबयमुहदाणदोराई ॥ ८२ ॥ ( ટીજા ) कल्पानामात्मप्रमाणायामसार्द्धद्विहस्तविस्तराणामागमप्रतीतानां प्रावरणं
परितोवेष्टनं प्रतीतमेव तेहि किल कारणव्यतिरेकेण भिक्षाचर्यादौ गच्छता संवृताः स्कंधत एव बोढव्या इत्यागमाचार: - संप्रति प्रात्रियंते, -
બાબત, કાળાદિક કારણની અપેક્ષાએ એટલે દુષમ કાળ વગેરેનું સ્વરૂપ વિચારીને સવિગ્ન ગીતાથીએ જુદીજ રીતે આચરેલી પ્રત્યક્ષ દેખાય છે.
તે બાબતા કઇ કઇ છે, તે કહે છે:મૂળના અર્થે.
કાનુ` માવરણ, અગ્રાવતારના ત્યાગ, એળીવડે ભિક્ષા, અને કટાહક, તુંબક મુખદાન, દારૂ આપગ્રહિક ઉપકરણા. [૮૨] ટીકાના અર્થ.
કલ્પો એટલે સાડા ત્રણ હાથ લાંબાં અને અઢી હાથ પહેાળાં આગમમાં જણાવેલાં વસ્ત્રનુ પ્રાવરણ એટલે ચામેર વીંટાળીને પેહેરવું. આગમમાં એમ કહેવુ છે કે, કારણ યાગે ગાચરીએ જતાં તે વસ્ત્ર વી2ળેલાંજ ખાંધે રાખવાં, પણ હમણાં તેઓ પહેરાય છે.