________________
२२२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
आवस्सगं कुणंता-पंथगसाहूवि खामणनिमित्तं । सीसेण तस्स पाए-आघट्टइ विणयनयनिउणो ॥ ३० ॥ तो कुविओ रायरिसि-जंपइ को एस अज्ज निल्लज्जो । पाए आघतो-निहानिग्घे मह पयट्टो ? ॥ ३१ ॥ रुठं दटुं सूरि-महुरगिरं पंथगो इय भणेइ । चाउम्मासियखामण-कए मए दूमिया तुजवे ।। ३२ ।।
ता एगं अवराह-खमह न काहामि एरिसं बीयं । हुंति खमासीलच्चिय उत्तमपुरिसा जओ लोए ॥ ३३ ॥ इय पंथगमुणिवयणं-आयन्नतस्स तस्स सरिस्स । सूरुग्गमे तमंपिव-अन्नाणं दूर मोसरियं ।। ३४ ॥ बहुसो निंदिय अप्पं-सविसेस जायसंजमज्जोओ । खामेइ पंथगमुर्णिपुणो पुणो सुद्धपरिणामो ॥ ३५ ॥ बीयदिणे मड्डगनिव-मापुच्छिय दोवि सेलगपुराओ । निक्खंता पारद्धा-उग्गविहारेण विहरेउं ॥ ३६ ॥ अवगय तव्वुत्ता-संपता सेसमंतिमुणिणोवि । विहरिय चिरं मुविहिणाआरूढा पुंडरीयगिरिं ॥ ३७ ॥
નિપુણ હેઈ માથાવડે તેના પગે અડો. [ ૩૦ ] ત્યારે રાજર્ષિ ગુસ્સે થઈ બોલ્યો કે, આજે આ કોણ નિર્લજ મારા પગે અડકી મારી ઉંઘમાં ખલલ કરવા તૈયાર થયો છે ? [ ૩૧ ] ત્યારે સૂરિને ગુસ્સે થએલ જોઈ મધુર વાણીથી પંથક બેલ્યો કે, માસી भाभय ४२५॥ भाटे में तभने एमव्या छे. (३२)
માટે એક અપરાધ માફ કરો, ફરીને એવું નહિ કરું, કેમકે જગતમાં ઉત્તમ પુર રૂષે ક્ષમા શીળજ હેય છે. (૩૩) એમ પંથક મુનિનું વચન સાંભળતાં, તે સરિને સૂર્ય ઉગતાં અંધારું નાશે, તેમ અજ્ઞાન દૂર નાઠું. [ ૩૪] હવે તે પિતાને બહુબહુ નિંદી વિશેષ સંયમમાં ઉઘુકત થઈ શુદ્ધ પરિણામે પંથક મુનિને ફરી ફરીને ખમાવવા લાગે. [ ૩૫ ] બાદ બીજે દિને મગ રાજાને પૂછી, તે બંને શૈલકપુરથી નીકળી ઉપ્રવિહારે વિચારવા લાગ્યા. (૩૬) તે વૃત્તાંત જાણતાં શેષ મુનિઓ પણ તેમને આવી મળ્યા. હવે તેઓ વિધિપૂર્વક ચિરકાળ વિચરીને પુંડરીકગિરિ [ સિદ્ધગિરિ ] પર
या. (३७)