________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
आहा म नं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ किं पकरेइ किं चिणइ किं उवचिणइ ? गोयमा, आहाकंमं नं भुंजमाणे समणे निग्गंथे आउअवज्जाओ सत्त कम्मपगडीओ सिटिलबंधणबद्धाओ घणियबंधणवद्धाओ करे, इस्सकाल हिईयाओ दीहकालठिईयाओ करे, मंदाणुभावाओ तिव्वाणुभावाओ करे, अप्पप्परसगाओ बहुप्पएसगाओ करेइ, आउयं च णं कंमं सिय बंधइ, सिय नो बंधइ, असायावेयणिज्जं त ण कम्मं भुज्जो भुज्जो उवचिणइ, अणाइयं अणवग्गं दीहमद चाउरंतसंसारकंतारं अणुपरियहइ.
२०४
से के भंते एवं वच्चर - आहाकंमं नं भुंजमाणे समणे निगंथे जाव अणुपरियइ ? गो. आहाकंमं नं भुंजमाणे समणे निगंथे आया धम्मं अइकम ( आयाइत्ति आत्मना धर्म श्रुतधर्म चारित्रधर्म चेति ) आयाए धर्म अइक्कममाणे पुढविकार्यं नावकखइ, आउकार्य नावखड़, ते कार्यं नावकखइ, बाउकार्य नावखर, वणस्सइकार्य नाव
27
આધાકર્મને ખાનાર શ્રમણ નિગ્રંથ શું ખાધે, શું કરે, શું એકઠું કરે, શું વધારે ? હે ગાતમ ! આધાકર્મને ખાનાર શ્રમણ નિગ્રંથ આયુ શિવાય બાકીની સાત કર્મ પ્રકૃતિએ ઢીલી બાંધી હાય, તે મજજીત કરે. ટુંકી સ્જિતની હોય, તે લાંબી સ્થિતિની કરે. મદ અનુભાવવાળી હોય, તે તીવ્ર અનુભાવવાળી કરે. અલ્પ પ્રદેશવાળી હોય, તેને ધણા પ્રદેશવાળી કરે, અને આવુ કર્મને વખતે બાંધે, વખતે નહિ પણ બાંધે, પણુ અસાતાવેદનીયને તો વારંવાર વધારતા રહે, તથા અનાદિ અનવગ્ર દીર્ધકાળવાળા ચાતુરત સ ંસાર કાંતારમાં ભટકતા રહે છે.
हे पूज्य ! भेभ शा अरो हो हो ? गौतम ! आधा मानार श्रमगु निગ્રંથ પોતાના ધર્મને [ એટલે શ્રુત ધર્મ તથા ચારિત્ર ધર્મને ] અતિ ક્રમે છે, તેથી તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયની અપેક્ષા રાખતા નથી, અને વળી