SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૮૯ भेदात्,' घोषविशुद्धिकरणता उदात्तादिविज्ञानात्." . शरीरसंपञ्चतुर्दाः-आरोहपरिणाहयुक्तता उचितदैर्ध्यादिविस्तरतेत्यर्थः, अनवत्रप्यता अलज्जनीयांगता,२ परिपूर्णेद्रियता अनुपहतचक्षुरादिकरणता, स्थिरसंहननता तपःप्रभृतिषु शक्तियुक्तता.४ ... वचनसंपञ्चतुर्दाः-आदेयवचनता, मधुरवचनता,२ अनिश्रितवचनता मध्यस्थवचनतेत्यर्थः असंदिग्धवचनता.४ वाचनासंपञ्चतुर्दाः-विदित्वोद्देशनं परिणामकादिकं शिष्यंज्ञास्वेत्यर्थः। विदित्वा समुद्देशनं,२ परिनिर्वाप्यवाचना-पूर्वदत्तालापकान् शिष्यमधिगम्य पुनः सूत्रदान, अर्थनिर्वापणा-अर्थस्य पूर्वापरसांगत्येन ग्रमनिका. मतिसंपचतुर्दाः-अवग्रहे-हार-वाय-धारणा: भेदात्. । प्रयोगमतिसंपचतुर्दाः-इह प्रयोगो वादमुद्रा-तत्रात्मपरिज्ञानवादा શરીર સંપતૂ ચાર પ્રકારની છે – આરેહપરિણહયુક્તતા એટલે ઉચિત ઉંચાઈ વગેરે વિસ્તાર ૧. અનવત્રપ્ટતા એટલે અળજજનીય શરીર ૨. પરિપૂર્ણક્રિયતા એટલે આંખે વગેરેની ખોડ ન હોય તે ૩. અને સ્થિર સંહનનતા એટલે તપ વગેરે કરવામાં સમર્થ સંઘેણ ૪. વચન સપના ચાર પ્રકાર આ રીતે છે–અદેય વચનતા, મધુર વચનતા, અનિશ્ચિત વચનતા એટલે મધ્યસ્થ વચનતા, અને અસંદિગ્ધ વચનતા. વાચના સંપતના ચાર પ્રકાર આ છે –ઉદ્દેશવું જાણીને એટલે કે શિષ્ય પરિણામક છે કે કેમ ? તે વગેરે સમજીને ઉદ્દેશ કરે ૧. જાણીને નિર્દેશવું . પરિનિર્વ પણ કરીને વાચના દેવી એટલે કે પૂર્વે દીધેલા આલાવાઓ શિષ્યને પાકા કરાવીને પછી બીજું સૂત્ર આપવું ૩. અર્થ નિર્વાણ એટલે અર્થને પૂર્વ પર મળે, તેમ બેસાડવું ૪. મતિ સંપતના ચાર પ્રકાર આ છે અવગ્રહ, ઈહિ, અવાય અને ધારણ પ્રયોગ મતિ સંપતના ચાર પ્રકાર આ છે–પહાં પ્રયોગ એટલે વાદની મુદ્રા
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy