SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ उक्तंच, आगमो ह्याप्तवचन-माप्तं दोषक्षयाद् विदुः वीतरागो नृतं वाक्यं-न ब्रूया त्वसंभवात्. तस्य नीतिरुत्सर्गापवादरुपः शुद्धसंयमोपायः समार्गः उक्तंच, . . यस्मात् प्रवर्तकं भुवि-निवर्तकं चांतरात्मनो वचनं । धर्मश्चैतत्संस्थो-मौनींद्रं तदिह नः परमं ॥१॥ अस्मिन् ह्रदयस्थे सति-हृदयस्थस्तत्वतो मुनींद्र इति । हृदयस्थिते च तस्मि-नियमात्सवार्थसंसिद्धिः [ इति ] तथा संविग्ना मोक्षाभिलाषिणो ये बहवो जना अर्थाद्गीतार्थाइतरेषां संवेगायोगा-तैर्यदाचीर्णमनुष्टितं क्रियारूपं-इहचाऽसंविग्नानां बहूनामप्यप्रमाणतां दर्शयति—यव्यवहारः, ત્યાં આગમ એટલે વીતરાગનું વચન. જે માટે કહેવું છે કે, આગમ તે આત વચન છે. જેના દેષ ક્ષય થયા છે, તે આપ્ત છે; કેમકે જે વીતરાગ હોય, તે જૂઠું નજ બોલે; કેમકે તેમ કરવાનું તેને કંઈ કારણ રહેલું નથી. તેની નીતિ એટલે ઉત્સર્ગોપવાદરૂપ શુદ્ધ સંયમ પાળવાને ઉપાય તે માર્ગ. જે માટે કહેલું છે કે, જગતમાં અંતરાત્માનું વચન જ પ્રવર્તક અને નિવર્તક છે, અને ધર્મ પણ એના આધારે છે; માટે અમને તે મુનીંદ્ર પ્રવચન જ પરમ પ્રમાણ છે. ૧ જે એ પ્રવચન હૃદયમાં હય, તે પરમાર્થે મુનીંદ્રજ હૃદયસ્થ ગણાય, અને તે હદયસ્થ હોય, તે નિયમે સકળ અર્થની સિદ્ધિ થાય છે. વળી સંવિગ્ન એટલે મેક્ષના અભિલાષી, જે ઘણુ જણ અર્થાત ગીતાર્થ પુષે– કારણ કે, બીજાઓને સંવેગ ન હોય–તેમણે જે ક્રિયા આચરી તે પણ માર્ગ છે. આમ કથાથી ઈહિ અસવિગ્ન ઘણું હોય, તે પણ તેમની અપ્રમાણુતા જણાવી. જે માટે વ્યવહાર
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy