SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૭ી ओ सुरवइंमि, पयडेइ नियरूवं ॥ १७ ॥ परगुणगहणपहाणं-बहुसो थुणिउं हरिं सबहुमाणं । असिवोपसमणभेरि च-दाउ अमरो गओ सगं ॥ १८ ॥ तत्तो कण्हो पत्तो-ओसरणे जिमवरं नमिय विहिणा । उचियहाणे निसियइ-इय सामी कहइ धम्मकहं ॥ १९ ॥ भो भविया भवगहणे-दुलहं कहकहवि लहिय संपत्तं । तस्स विमुद्धिनिमित्तं-संतगुणपसंसणं कुणह ॥ २० ॥ जह सयलतत्तविसयाअरुई संमत्तनासिगा भणिया। तह संतगुणाणुववूहणा वि अइयारसंजणणी ॥ २१ ॥ जइ संतावि नहु गुणा-पसंसणं पाउणंति सत्ताणं । तो बहुकिलेससजाण-ताण को आयरं कुज्जा ॥ २२ ॥ ता नाणाईविसए-गुणलेसं जत्थ जत्तियं पासे । संमत्तंगं अवगम्म-तत्य संसिज्ज तावइयं ॥ २३ ॥ जो पुणमच्छरवसओ-पमायो वा गुणे न संसिज्जा। संतेवि सो दुहाई-पावइ भवदेव सूरि व्व ॥ २४ ॥ બાદ પરાયા ગુણને ગ્રહણ કરવા તત્પર શ્રીકૃષ્ણને બહુ માનપૂર્વક વારંવાર વખાણીને તથા અશિવને ઉપશમાવનાર બેરી, તેને આપીને તે દેવતા સ્વર્ગે પહોંચ્યા. [ ૧૮ ] તે પછી શ્રીકૃષ્ણ સમવસરણમાં આવી વિધિપૂર્વક જિનને નમીને ઉચિત સ્થાને બે, ત્યારે ભગવાને આ રીતે ધર્મ કથા કહેવા માંડી. [ ૧૮ ] હે ભવ્ય ! આ ભવરૂપ અટવીમાં દુર્લભ સમ્યકત્વને જેમ તેમ કરી પામીને તેની વિશુદ્ધિના માટે છતા ગુણોની પ્રશંસા કરે. [ ૨૦ ] જેમ સઘળા તોમાં અરૂચિ તે સમ્યકત્વને નાશ કરનારી છે, તેમ છતા ગુણોની પ્રશંસા નહિ કરવી, તે તેમાં અતિચાર લગાડનારી છે. [ ૨૧ ] જે ના છતા ગુણ પણ પ્રશંસાય નહિ, તે પછી બહુ કલેશથી સધાતા ગુણમાં કેણ આદર કરશે ? (૨૨) માટે જ્ઞાનાદિકની બાબતમાં જ્યાં જેટલા ગુણુશ દેખાય, તેને સમ્યકત્વનું અંગ માનીને તેટલાની પણ પ્રશંસા કરવી. (૨૩) કારણ કે, જે મચ્છરના લીધે, અથવા પ્રમાદના વશથી છતા ગુણોને પણ નહિ असे, ते सपनसरिनी भा५४ : पामे . (२४)
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy