________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
( 2 ) गुणलेशम-प्यास्तां महीयांसं गुणमित्यपेरर्थः-प्रशंसति श्लाघते परगतमन्यसत्कमेष भावसाधु,- रुत्तमप्रकृतित्वान्महतोपि दोषानुत्सृज्य स्वल्पमपि परगतं गुणं पश्यति, कुथितकृष्णशारमेयशरीरे सितदंतपंक्ति पुरुषोत्तमबत्ः–तथा दोषलवेनाप्यसप्रमादस्खलितेनापि निजकमात्मीयं गुणनिवहं गुणकलापं निर्गुणमसारं गणयति कल्पयति धिङमा प्रमादशीलमिति भावनया प्रकृतो भावयति,- कर्णस्थापितविस्मृतशुंठीखंडापશિપરાપૂર્વથાવગ્રહમતિ.
પુણરરતં પુનરેવં. अस्थि सुरठाविसए-बारवई नाम पुरवरी रम्मा । कंचणमणिमयमंदिर-पायारा धणयनिम्मविया ॥ १ ॥ तत्यय हरिकुलनहचल-हरिगंको अरिसमूहमयमहणो । महुमहणो नाम निवो-दाहिणभरहद्धरज्जधरो
ટીકાને અર્થ. એ એટલે ભાવ સાધુ પગત એટલે બીજાના ગુણ, લેશને પણ મોટો ગુણ તે દૂર રહે–પ્રશંસે છે, વખાણે છે– મતલબ કે તે ઉત્તમ સ્વભાવવાળ હોવાથી મોટા દેને છોડીને પારકા થડા ગુણને પણ જોઈ શકે છે– કાળા કૂતરાના સડેલ શરીરમાં ધોળા દાંતની પંક્તિને વખાણનાર શ્રીકૃષ્ણ માફક. વળી તે દોષના લવથી કરીને પણ એટલે પ્રમાદના કારણે થએલી થોડી ભૂલવડે કરીને પણ પોતાના ગુણ સમૂહને નિર્ગુણ એટલે અસાર ગણે છે– એટલે કે હું કે પ્રમાદશીળ છું, એવી ભાવનાવડે પોતાને ધિકારે છે. કાનપર રાખેલા સુંઠના કટકાને વિસરનાર છેલ્લા પૂર્વધર શ્રી સ્વામિ માફક.
પુરૂષોત્તમ ( શ્રીકૃષ્ણ)નું ચરિત્ર આ પ્રમાણે છે. સેરઠ દેશમાં દ્વારવતી નામે મનહર નગરી છે કે, જે સેના અને મણિમય મંદિર તથા કટવાળી છે, અને ધનદ [ કુબેર ની બનાવેલી છે. ( ૧ ) ત્યાં હરિકુળ (યાદવ વંશ) રૂપ નભસ્તળમાં ચંદ્રમા સમાન અને દુશ્મનના મદને ઉતારનાર