SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૬૫ दळूण-भाउणा सा इमं भणिया ॥ १०२ ॥ देवयदिन एवं-मा मुंचनु सुयणु साडियं एगं । इय एगसाडियत्तं-संजायं तस्स अज्जाणं ॥१०३॥ एवं सो मोहंधो-आरंभेऊण ककृणुढाणं । जाओ मिच्छादिट्ठी-दुग्गइ दोहग्गभागी य । १०४ ॥ तथाचागमःऊहाए पन्नत-बोडिय सिवभूइउत्तराहि इमं । मिच्छादसण मिणमोरहवीरपुरे समुप्पन्नं ॥ १०५ ॥ अशक्यानुष्टाने सुवहुशिवभूतिहतमतिःप्रवृत्तिं कुर्वाणः समजनि भवे दुःखभवनं । इति ज्ञात्वा सम्यक् सपदि परिहत्याग्रहमिमं- . सदा शक्यारंभं कुरुत यतयो निर्मलधियः ॥ १०६ ॥ ॥ इति शिवभूतिकथा ॥ (छ) હે સુતનુ ! દેવતાએ આપેલી આ એક સાડીને તું મૂકમાં. એ રીતે તેની આ એક સાડીવાળી થઈ. ( ૧૦૨-૧૦૩ ) એ રીતે તે મેહથી અંધ થએલે શિવભૂતિ કટ્ટાનુષ્ઠાન ध्यान भिय्याटि तथा दुर्गति, अने हामायनो लागिमो थयो. [ १०४ ] જે માટે આગમમાં કહેવું છે કે, બોટિક શિવભૂતિ, અને ઉત્તરાએ પિતાની ઉહા ( મીતિકલ્પિત વિચારણા) થી પ્રરૂપેલું આ મિથ્યાદર્શન થવીરપુરમાં પહેલું ઉત્પન્ન થયું. [ ૧૦૫ ] આ રીતે અશક્યાનુષ્ઠાનમાં દુર્મતિ શિવભૂતિ ઘણી પ્રવૃત્તિ કરીને દુઃખી થયો. એમ રૂડી રીતે જાણીને આગ્રહને ઝટ છોડી દઈને હમેશાં હે નિર્મળ બુદ્ધિવાન્ યતિઓ ! તમે આ શક્યારંભ ३२२. [ १०६ ] આ રીતે શિવભૂતિની કથા છે.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy