________________
ભાવ સાધુ.
૧૬૧
एगराई-अहमभत्तेण ठाणवाहिरओ । ईसीपब्भारगए-अणमिसनयणेगgિ / ૭૪ | ___लंदि त्ति होइ कालो-सो पुण उक्कोस मज्झिमजहन्नो । उदइल्लकरो जा इह-सुक्कइ सो होइ हु जहन्नो ॥ ७५ ॥ उकोस पुव्वकोडीमज्झ पुण हुँत गठाणाई । उक्कोस महालंद-पण रत्तं इत्थ निद्दिष्ठं ॥ ७६ ॥ जन्हा उ पंचरत्तं-चरंति तम्हा उ हुंत हालंदि । पंचेव होइ गच्छे तेसिं उक्कोसपरिमाणं ॥ ७७ ॥ जा चेवय जिणकप्पे-मेरा साचेव लंदियाणंपि । नाणत्तं मुण मुत्ते-भिक्खाए मासकप्पे य ॥ ७८ ॥ • अहलंदियाण गच्छे-अप्पडिबद्धाण जह जिणाणं तु । नवरं काल वि. सेसो-उडुवासे पणग चउमासे ॥ ७९ ॥
गच्छे पडिबद्धाणं-अहलंदीणं पुणो विसेसो यं । जो तेसि उग्गहो
ભકતતપ હોય છે, અને બાહેર ઈ–ાભાર પૃથ્વીમાં આંખે મલકારા માર્યા સિવાય એક નજરથી જોતો રહી ઉભો રહે. (૨-૭૩-૭૪ )
એટલે કાળ. તે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જવન્ય એમ ત્રણ ભેદે છે, ત્યાં જ ઘન્ય કાળ તે ભીંજેલે હાથ સૂકાય, તેટલી વેળા જાણવી. (૭૫) ઉત્કૃષ્ટ કાળ તે કોડ પૂર્વ જાણવા. મધ્યમનાં અનેક સ્થાન થાય છે, હવે ઈહાં ઉત્કૃષ્ટ્ર યથાલંદપણું પાંચ રાતનું કહેલું છે. [ ૭૬ ] જે માટે પાંચ રાત લગી આ કલ્પ પાળે છે, તે માટે તે યથાલંદ કહેવાય છે, તેઓ ગચ્છમાં ઉત્કૃષ્ટ પાંચ જ હેય. (૭૭) જે મર્યાદા જિનક૯૫માં છે, તે જ મર્યાદા યથાલંદ કલ્પવાળાની જાણવી, ફક્ત સૂત્રમાં, ભિક્ષામાં અને માસક૫માં તફાવત હોય છે. [ ૭૪ ] ગચ્છમાં અપ્રતિબદ્ધ યથાલંદાની ચર્યાદા પણ જિનકલ્પીની માફકજ છે. ફક્ત કાળમાં વિશેષ છે, તે એ કે ઋતુવાસ ચ હોય છે, અને ચોમાસું હોય છે. (૭૮ )
ગચ્છ પ્રતિબદ્ધ યથાલંદિઓનો આ વિશેષ છે કે, જે તેમને અવગ્રહ હોય છે,
૨૧