SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ .१५३ पिच्छसे दारं । तत्थेव गच्छ पुत्तय-न इह गिहे जगिए कोचि ॥ १७ ॥ जणणीवयणं सोउं-गहिओ माणेण माणसे एसो । साहूवस्सय दारं-' निच्चुग्घाडं नियइ कहवि ॥ १८ ॥ तत्थ नियच्छइ सूरि-भयसंगविवजियं जियकसायं । नामेण अन्जकण्हं-सज्झायंत महुरघोसं ॥ १९ ॥ धन्नो एस कयत्थो-रहिओ माणावमाण दुक्खेहिं । इय चिंतंतो वंदइसूरिं भूललियभालयलो ॥ २० ॥ भणइ य भयवं भीओ-भवभमणाओ तुहा गओ सरणं । नियदिक्खादाणेणं-करोहि ता पहु पसायं मे ॥ २१ ॥ भणइ गुरू कोसि तुम-किंवा पचयसि सोवि पडिभणइ । नयरेस्सरस्स भिञ्चो-सिवभूई भवविरत्तो हं ॥ २२ ॥ कह रायाण मपुच्छिय-पब्बावेमि त्ति जंपिए गुरुणा । सो भणइ तुम्ह पुरओ-दिक्खं तो ई सयं गिण्हे ॥ २३ ॥ इय भणिय जाव लोयं-एसो सयमेव काउ मारद्धो । ता दिक्खिो . દીકરા ચાલ્યા જા. અહીં કોઈ જાગતું નથી. ( ૧૬-૧૭) આ રીતે માતાનું વચન સાંભવાને તે મનમાં માનથી ઘેરા, અને તેને સાધુના અપાશરાનું બારણું નિત્ય ઉઘાડું રહેતું યાદ આવ્યું, એટલે ત્યાં ગયો. [ ૧૮ ] ત્યાં તેણે ભય અને સંગથી રહિત જિનકષાય આકૃષ્ણસૂરિને મધુર સ્વરે સ્વાધ્યાય કરતા જોયા. [ ૧૮ ] તેણે ચિંતવ્યું કે, આ મહાત્માને ધન્ય છે, અને એજ કૃતાર્થ છે. કેમકે એમને માન, અપમાનનું કશું દુઃખ લાગતું નથી, એમ ચિંતવીને તે જમીન પર માથું અડાવી, તે આચાર્યને વાંદવા લાગ્યો (૨૦) બાદ તે બે કે, હે ભગવન ! સંસારમાં ભ્રમણ કરવાથી બીને તમારા શરણે આવ્યો છું, માટે હે પ્રભુ તમારી દિક્ષા આપીને મારા પર મહેરબાની કરો. ( ૨૧ ) ગુરૂ બેલ્યા કે, તું કોણ છે, અને કેમ પ્રવજ્યા લે છે ? તે બોલ્યો કે, હું આ નગરના રાજાને શિવભૂતિ નામે ચાકર છું, અને સંસારથી વૈરાગ્ય પામે છું. [ ૨૨ ] ગુરૂએ કહ્યું કે, ત્યારે રાજાની રજા સિવાય તને કેમ દિક્ષા આપું ? ત્યારે તે બે કે, તમારી આગળ ઉભે રહી હું તેિજ દિક્ષા લઈ લઈશ, એમ કહીને તે પોતે જ લેચ કરવા
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy