SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ इति स्फुरच्छारदवारिदप्रभंचरित्रमाकर्ण्य महागिरेगुरोः । विधत्त संसारसमुद्रमथिनींशुभक्रियां साधुजना अनारतं ॥ ३२ ।। I તિ મરિથા . अमुमेवार्थ स्फुटतरं भावयन्नाह. [પૂરું] सकमि नो पमायइ-असक्ककज्जे पवित्ति मकुणंतो। सकारंभो चरणं-विसुद्ध मणुपालए एवं ॥ ११८ ॥ (ટી) शक्ये सामोचिते समितिगुप्तिप्रत्युपेक्षणास्वाध्यायाध्ययनादौ न ઋતુનાં ઝળકતાં વાદળાં જેવું મહાગિરિ આચાર્યનું ચારિત્ર સાંભળીને તે સાધુ જને ! તમે નિરંતર સંસાર સમુદ્રને મંથન કરનારી શુભ કરણી કર્યા કરે. [ ૩૨ ] આ રીતે મહાગિરિની કથા છે. એજે વાતને ખુલાસાથી કહે છે. મૂળને અર્થ. શક્યમાં પ્રમાદ ન કરે, અને અશક્ય કાર્યમાં પ્રવૃત્તિ ન કરે, એ રીતે શક્યારંભ થાય એ પુરૂષ એ રીતે વિશુદ્ધ ચારિત્રને વધારે છે. ( ૧૧૮). ટીકાને અર્થ, શકય એટલે પિતાના સામર્થ્યને યોગ્ય સમિતિ, ગુપ્તિ, પ્રત્યુપેક્ષણા, સ્વાધ્યાય
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy