SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ क्षांत्यादिगुणसंपन्नो-मैत्र्यादिगुणभूषितः। अप्रमादी सदाचारे-भावसाधुः प्रकीर्तितः ॥२॥ તિ. कथं पुनच्छमस्थैरयं ज्ञायते ? ઢિઃ कानि पुनस्तानीत्याह. [ પૂરું ] एयस्स उ लिंगाई-सयला मग्गाणुसारिणी किरिया। सद्धा पवरा धम्मेर-पनवणिजत्त मुजुभावाः ॥ ७८ ॥ किरियासु अप्पमाओ-आरंभो सक्कणिजणुठाणे । गुरुओ गुणाणुराओ-गुरुआणाराहणं परमं ॥ ७९ ॥ શાંતિ વગેરે ગુણોથી યુક્ત હોય, મૈત્રિ વગેરે ગુણોથી ભૂષિત હય, અને સદાચારમાં અપ્રમત્ત હોય, તે ભાવ સાધુ કહે છે. આ ભાવ સાણ છે, એમ છઘા કેમ જાણી શકે? લિંગાવડે કરીને. તે સિંગે ક્યાં ? તે કહે છે – મૂળને અર્થ. એનાં લિંગ આ છે—બધી ક્રિયા માર્ગનુસારિણી, ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, સરળ ભાવ હોવાથી પ્રજ્ઞાપનીયપણું, ક્રિયામાં અપ્રમાદ, શકયાનુષ્ઠાનને જ પ્રારંભ, ભારે ગુણાનુરાગ, અને ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે આરાધન, એ સાત લિંગ છે. ૭૮-૭૯
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy