SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૪૫ नाउं जिणकप्पं वुच्छिन्नं तहवि तस्स परिकम्मं । कुणमाणो सो विहरइअममो गच्छस्स निस्साए ॥ ११ ॥ विहरतो स महप्पा-पत्तो पाडलिपुरंमि कइयावि । तइया मुहत्थिगुरुणा-विबोहिओ तत्थ वसुभूई ॥ १२ ॥ नियसयण परियणे सोवि बोहए विविहहेउ जुत्तीहिं । नय तेसि कोवि बुज्झइ-तो सिही चिंतए एवं ॥ १३ ॥ मुगुणहियस्स वयणं-घयमहु सित्तु व्व पावओ भाइ । गुणहीणस्स न रेहइ-नेहविहूणो जह पइयो ___ इय चिंतिऊण तेणं-विन्नत्ता सूरिणो जहा भयवं । पसिय मह एह गेहं-करेह सयणाण पडिबोहं ॥ १५ ॥ अह नाउ नाणनिहिणोगुरुणो गरुयं च तसि उवयारं । कइवयपरिवारजुया-पत्ता वसुभूइगेहमि ॥ १६ ॥ पारद्धा धम्मकहा-विचित्त जुत्तीहि तविबोहकए । इत्यंतरंमि पत्तो-महागिरी तत्थ भिक्खट्ठा ॥ १७ ॥ अभुट्ठिओय सहसा-सुह- . જાણતા થકાં પણ તેની નકલ કરતા થકાં તે ગ૭ની નિશ્રામાં રહી નિર્મમ થઈ વિચરવા ' લાગ્યા. ( ૧૧ ) તે મહાત્મા તે રીતે વિચરતા થકા એક વેળા પાટલિપુરમાં આવ્યા, ત્યાં સુહસ્તિ આચાર્યો વસુભૂતિ શેઠને પ્રતિબધ્ધ હતે. [ ૧૨ ] હવે તે શેઠ પિતાના સ્વજન પરિજનને અનેક હેતુ યુક્તિથી સમજાવવા લાગ્યો, પણ તે કોઇને પ્રતિબોધી શક્યો નહિ, ત્યારે ચિંતવવા લાગે કે–ગુણવાનનું વચન ઘી અને મધથી સીચેલા અગ્નિ માફક શોભે છે, અને ગુણહીનનું વચન તેલ વગરના દીવા માફક ઝાંખું રહે છે. [ ૧૩-૧૪ ] એમ ચિંતવીને તેણે સુહસ્તિસૂરિને વિનંતી કરી કે હે ભગવન્ ! મહેરબાની કરી મારે ઘેર પધારે, અને મારા સ્વજને પ્રતિબોધ આપે. [ ૧૫ ] ત્યારે જ્ઞાનનિધિ ગુરૂ તેમને ભારે ઉપકાર થનારે જાણી કેટલાક પરિવારની સાથે વસુભૂતિના ઘરે પધાર્યા. ( ૧૬ ) ત્યાં આવી તેમણે તેમને પ્રતિબંધવા માટે વિચિત્ર યુક્તિઓથી ધર્મકથા કરવા માંડી, એટલામાં ત્યાં આર્યમહાગિરિ ભિક્ષાના અર્થે આવી ચડ્યા. [ ૧૭ ] તેમને જોઈ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy