________________
૧૩૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
-
तत् सद्यः शुभमतयःसदोद्यता भवत चरणभरे ॥ २३ ॥ છે ત્યાર્થમંથા છે
(૪) प्रमादस्थैव युक्त्यंतरेण निषेधमाह.
पडिलेहणाइ चिट्ठा-छक्कायविघाइणी पमत्तस्स । भणिया सुयंमि तम्हा-अपमाई सुविहिओ हुब्बा ॥ ११२ ॥
( 1 ) प्रत्युपेक्षणा प्रतिलेखना-दिशब्दाद्गमनादिपरिग्रहः चेष्टा क्रिया व्यापार
માઠું ફળ પામે, માટે શુભ મતિઓ! તમે ચારિત્રમાં હમેશાં તતરત ઉદ્યમાન થાઓ. [ ૨૩ ],
આ રીતે આમંગુની કથા છે, કરીને પ્રમાદનોજ બીજી યુક્તિથી નિષેધ કરે છે.
મૂળને અર્થ. , પ્રમત્તની પડિલેહણા વગેરે ચેષ્ટા છકાયની વિઘાત કરનારી શાસ્ત્રમાં કહેલી છે, માટે સુવિહિતે અપ્રમાદી થવું. (૧૧ર) .
ટકાને અર્થ. પ્રત્યુપેક્ષણા કરવી તે પડીલેહણું જાણવી. આદિ શબ્દથી ગમનાદિકથી લેવા.