SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. ૧૨૯ सद्धम्मदेसणाए-पडिबोहिय भवियलोयसंदोहो । कइयावि विहारेण-पत्तो महुराइ नयरीए ॥ २ ॥ सो गाढपमायपिसाय-गहियहियो विमुक्कतवचरणो । गारवतिगपडिबद्धो-सट्टेसु ममत्तसंजुत्तो ॥ ३ ॥ अणवरयभत्तजणदिज्जमाणरूइरम्नवत्थलोभेण । वुत्थो तहिंचिय चिरं-दूरज्झियउज्जुय विहारो ॥ ४ ॥ दढसिढिलयसामन्नो-निस्सामन्नं पमाय मचइता । कालेण मरिय जाओ-जक्खो तत्थेव निद्धमणे ॥ ५ ॥ मुणि नियनाणेणं-पुन्वभवं तो विचिंतए एवं । हाहा पावेण मए–पमायमચર ત્તવન | ૬ | पडिपुनपुनलब्भ-दोगच्चहरं महानिहाणं व । लद्धपि जिणमय मिणं-कहं नु विहलत्त मुवणीयं ॥ ७ ॥ माणुस्सखित्तजाई-पमुहं लद्धपि धम्मसामगि । हा हा पमायभट्ट-इत्तो कत्तो लहिस्सामि ? ॥ ८ ॥ તે સદ્ધર્મની દેશનાથી અનેક ભવ્ય લેકને પ્રતિબંધ કે, એક વેળાએ વિહાર ક્રમે મથુરા નગરીમાં આવ્યું. (૨) તે ત્યાં સખત પ્રમાદરૂપ પિશાચથી ઘેરાઈને તપશ્ચરણ મેલી દઈ, ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ રહી, શ્રાવકોમાં મમત્વ કરવા લાગ્યો. [૩] તથા ભક્તજનોએ નિરંતર દેવા માંડેલા રૂડાં અન્ન, અને વસ્ત્રના લેબે કરીને ઉદ્યત વિહાર છોડી દઈ, ત્યાંજ લાંબે વખત પડી રહ્યા. (૪) આ રીતે સાધુપણામાં ખૂબ શિથિળ રહી, સખત પ્રમાદને છેડયા વગર અવસરે મરણ પામી, તેજ નગરના નિદમનમાં [ પાણી નીકળવાના માર્ગમાં ] યક્ષપણે ઉત્પન્ન થયા. [ પ ] તે જ્ઞાન કરીને પિતાના પૂર્વભવને જાણીને ચિંતવવા લાગ્યો કે, હા હા, હું પાપી પ્રમાદરૂપ મદિરામાં કે મત્ત બની ગયો કે -( ૬ ) દરિદ્રપણાને હરનાર મહાનિધાનના માફક પ્રતિપૂર્ણ પુણ્ય કરી મળતા જિનમતને પામીને પણ તેને કેવી રીતે મેં વિફળ કર્યું ? [ 9 ] મનુષ્યક્ષેત્ર, મનુષ્યજાતિ પ્રમુખ ધર્મસામગ્રી પામીને પણ, હાય હાય! મેં પ્રમાદથી ખોઈ નાખી, એટલે હવે તેને શી રીતે ફરીને પામીશ? ( ૮ ) અરે નાઉમેદ પાપી જીવ! તે વેળાએ તે શાસ્ત્રના અને જાણ - ૧૭
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy