SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. १०७ " इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दंड समारंभिज्जा" इत्यादि पद्जीवनिकायरक्षाविधायकानि. अपवादसूत्राणि प्रायच्छेदग्रंथगम्यानि, यद्वा- ..... नयालभिज्ना निउगं सहायं-गुणाहियं वा गुणओ समं वा। इक्कोवि पावाइं विवज्जयंतो-विहरिज्म कामेसु असज्जमाणो । इत्यादीनि. तदुभयसूत्राणि-येत्सर्गापवादौ युगपत्कथ्येते, ययाअज्झणाभावे-संमं अहियासियमओ वाही, तब्भावंमि उ विहिणा-पडियारपवत्तणं नेयं-इत्यादीनि. एवं सूत्राणि बहुविधानि स्त्रसमयपरसमय-निश्चय-व्यहार-ज्ञान क्रियादिना नयमतप्रकाशकानि समये सिद्धांते गंभीरभावानि महामतिगम्याभिप्रायाणि संतीति शेषः-ततः किमित्याह અપવાદ સૂત્રો પ્રાયે છેદ ગ્રંથમાં રહેલાં છે, અથવા તે “ જયારે ગુણાધિક અથવા સમગુણ એ બીજે હથિયાર સાથી ન મળે, ત્યારે એકલાં થઈને પણ કામમાં (વિષયસુખમાં ) નહિ ખેંચાતાં પાપ વન વિચરતા રહેવું”—ઈત્યાદિક જાણવાં. તદુલ્ય સૂત્ર તે જેઓમાં ઉત્સર્ગ અને અપવાદ સાથે સાથે કહેલાં હય, જેમકે આર્તધ્યાન નહિ થતું હોય, ત્યાં લગણ વ્યાધિને રૂડી રીતે સહન કરવી, પણ જે આ ધ્યાન થવા માંડે, તે વિધિથી તેને પ્રતીકાર કરવા પ્રવર્તવું વાજબી છે.” ઇત્યાદિ. આ રીતે સુરે અનેક પ્રકારનાં છે, એટલે કે સ્વસમય, પરસમય, નિશ્ચય, બહાર, જ્ઞાન, ક્રિયા, વગેરે બાબતોએ કરીને તે તે નયના અભિપ્રાયને જણાવનારાં, અને સમય એટલે સિદ્ધાંતની બાબતમાં ગંભીર ભાવવાળા એટલે મહા બુદ્ધિવાન પુરૂષ જ જેને અભિપ્રાય સમજી શકે એવાં છે. मेया शु थयुं ते :- .
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy