SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. -- - - -- - ( ) तां पुनस्तेषां प्रवृति विशुद्धागमबहुमानसारा श्रद्धा येषां ते विशुद्धश्रद्धाः श्रुतसंवादं विना श्रुतभणितमंतरेण न सिंति नानुमन्यते-नवरं केवलमवीर्य मध्यस्थभावनापेक्ष्य श्रुतानुरूपं प्ररूपयंति-यथा सूत्रे भणितं तथैव विविदिषणामुपदिशतीति. इत्युक्तं शुद्धदेशनारूपं समर्पचं तृतीय श्रद्धालक्षणं-संप्रति स्खलितपरिशुद्धिरिति चतुर्थ श्रद्धालक्षणमाह. - મૂત્રો अइयारमकलंक-पमायमाईहि कहवि चरणस्स । जणियपि वियडणाए-सोहंति मुणी विमलसडा ॥ १०४ ॥ ટીકાને અર્થ.. તેને એટલે તેમની પ્રવૃત્તિને વિશુદ્ધ એટલે આગમન બહુ માનવાળી શ્રદ્ધાવાળા જને થતસંવાદ વિના એટલે શ્રતમાં કહેલી સાબિત ન થાય તે, અનુમત કરતા નથી. કિંતુ મધ્યસ્થ ભાવે તેની ઉપેક્ષા કરીને કૃતાનુરૂપ એટલે જેમ સૂત્રમાં કહેલું હોય, તેમ જિજ્ઞાસુઓને બતાવે છે. એ રીતે શુદ્ધ દેશનારૂપ ત્રીજું શ્રદ્ધાનું લક્ષણ વિસ્તારથી કહી બતાવ્યું. હવે અલિત પરિશુદ્ધિરૂપ લક્ષણ કહે છે – | મુળને અર્થ ' પ્રમાદ વગેરેથી ચારિત્રમાં કઈ રીતે અતિચાર મળકલંક લાગ્યો હોય, તે તેને પણ વિમળ શ્રદ્ધાવાન મુનિઓ વિના (આલેચના)થી શોધી નાખે છે, ( ૧૦૪) . !
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy