SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦૧ સભ્યના પાંચ પ્રકારા અતર્મુહૂત પછી ઉપશમ સમકિતનું અંતરકરણ પૂર્ણ થતાં જ પુનઃ મિથ્યાત્વના ઉચ થવાથી તે નિયમા મિથ્યાદષ્ટિ જ બને. એમ બૃહત્કપભાષ્યની ૧૨૦ ગાથામાં કહેલું છે. ૪૯ તાત્પ એ થયું કે સિદ્ધાન્તના મતે કોઈ વિશિષ્ટ સામગ્રીવાળા વિશિષ્ટ અધ્યવસાયના ખળે ત્રણ પુંજ કરી પ્રથમ ક્ષાપમિક સમકિત પામે, પછી પરિણામ વધતા રહે તે શેષ એ પુંજોને પણુ યુદ્ધ કરી સંપૂર્ણ ભેગવીને ક્ષય કરીને ક્ષાયિક સમકિત પામે, અથવા લાંતરે મિશ્ર કે મિથ્યાત્વના ઉદ્દયવાળા અને. મં વીચવાળા જીવ તા પ્રથમ ઉપશમ સમકિત પામી અંતર્મુ་હૂત પછી નિયમા મિથ્યાત્વી અને. શતકની બૃહન્ચૂર્ણિમાં તા કહ્યું છે કે ઉપશમ સમકિતવાળા કોઈ જીવ તે ઉપશમ સમકિતમાં જ તેની પરિણામની શુદ્ધિ વધતાં દેશ વિરતિને, સર્વવિરતિને અને કોઈ અપ્રમત્ત ગુણને પણુ પામે. પણ જો અંતરકરણમાં જ પરિણામ મંદ પડે તેા અંતરકરણના અંતર્મુહૂતની છેલ્લી છ આવલિકા કે જેને હવે પછી કહીશું તે સાસ્વાદન કાળ કહ્યો છે, ત્યાં સાસ્વાદન સમકિતને પામીને પરિણામની મંદતાને કારણે દેશિવરતિ વગેરે કાઈ ગુણને પામ્યા વિના જ અંતરકરણ પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વી બને. ઉક્ત ત્રણ પુજના સંક્રમવિધિ બૃહત્કલ્પ ભાષ્યની પીઠિકામાં કહ્યો છે કે પરિણામની વિશુદ્ધિ થાય તે સત્તાગત ત્રણ પુજવાળા ક્ષાાપશમિક સમકિતી મિથ્યાત્વનાં પુંજને શુદ્ધ અને અશુદ્ધ બન્ને પુ ોમાં સંક્રમાવે અને અશુદ્ધને શુદ્ધમાં સંક્રમાવે અને મંદ પરિણા મથી મિથ્યાત્વી અનેલા ત્રણપુજવાળા શુદ્ધ અને અશુદ્ધ બન્નેને મિથ્યાત્વમાં જ સંક્રમાવે, અર્થાત્ નિર્વિકારી બનેલા પણ કોન્રવા તેલ વિગેરેના ચાગે પુનઃ વિકારી અને, તેમ વિશુદ્ધ પુદ્ગલા પણ મિથ્યાત્વીના સંગ, તેમના શાસ્ત્રોનું શ્રવણુ, વગેરે કરવાથી પુનઃ મિથ્યાત્વરૂપ અની જાય. વળી સિદ્ધાન્તના મતે સમકિતથી પડેલા પુનઃ સમકિત પામે ત્યારે પણ પૂર્વની જેમ અપૂર્ણાંકરણ કરીને ત્રણ જ કરે અને અનિવૃત્તિકરણ દ્વારા સમકિતના પુજને ઉયમાં લાવી સાચે પામિક સમકિત પામે. આ અપૂર્વકરણુ ખીજીવાર કરવાથી અપૂવ (પહેલુ') ન કહેવાય, તથાપિ પહેલાની અપેક્ષાયે દીર્ઘકાલીન અને વિશિષ્ટ હોવાથી તેને અપૂર્વકરણુ કહેવુ છે. વળી સિદ્ધાન્તના મતે સમ્યક્ત્વની જેમ દેશિવરિત કે સવિરતિ પ્રાપ્ત કરતાં પણ જીવને યથાપ્રવૃત્તિ અને અપૂર્વ એ એ કરણા તા થાય, પણ ત્યાં અપૂર્વકરણ પૂર્ણ થતાં અનંતર સમયે જ દેશવિતિ કે સવિરતિની પ્રાપ્તિ થતી હોવાથી અનિવૃત્તિ રણુ થતું નથી. વળી તે જીવને દેશવેતિ કે સર્જનતિની પ્રાપ્તિ પછી પણ એક અતર્મુહૂત તો પરિણામ વધતા જ રહે, અને પછી કોઈ વિશુદ્ધપરિણામી તા કાઈ સક્લિષ્ટ પરિણામી પણ્ અને. ક્રમ પ્રકૃતિની ટીકામાં એ વિષે કહ્યુ` છે કે- જેના પરિણામ સક્લિષ્ટ થવાથી ઉપયોગ વિના જ પડ્યો હોય તે થાપ્રવૃત્તિ અને અપૂર્વકરણ વિના જ પુનઃ દેવતિ કે સવિત પામે, પણ ઉપયોગપૂર્વ ક
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy