________________
પ્ર ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યોમાં આલોચના
૨૮૯ (૧૦) પિતાના જેવા દે સેવનાર (શિથિલારી) માર્ચ કરવાના કરવી.
આ દશ દેશે આલેચકે તજવા. કારણ કે આલેચના આપવા છતાં માયાને કારણે શુદ્ધિ થાય નહિ, ઉલટા અપાય વધવાનો સંભવ રહે કહ્યું છે કે અવિધિથી આલોચના કરવાથી મૂર્ખ વૈદ્યના ઔષધની જેમ કે અવિધિથી વિદ્યા સાધવાની જેમ વધુ અહિત થાય છે. માટે આલેચના સમ્યગુ કરવી જોઈએ. આવાચના તે ૪૪૧ થી
૪ : વિધિપૂર્વક આલેચનાનાં ફળ કહ્યાં છે કે- - -
(૧) ભારવાહક ભાર ઉતારવાથી હલકે થાય તેમ આલેચનાથી શલ્ય નીકળી જતાં આલોચક કર્મભારથી હલકે થાય છે.
(૨) આલોચનાથી જીવને પ્રમોદ ઉપજે.
(૩) પિતાનાં દોષ ટળે અને તેને જોઈ બીજા પણ આલોચના કરે, એમ સ્વ૫ર દોષ નિવૃત્તિ થાય. .
(૪) સમ્યગ આલોચનાથી આજ (માયા ત્યાગ) થાય છે. (૫) દોષરૂપ મેલના અભાવથી આત્મશુદ્ધિ થાય.
(૬) આલેચના આપવી એ દુષ્કર કાર્ય છે તેથી દુષ્કર ક્રિયા થાય છે. મિશિથ ચૂર્ણિમાં કહ્યું છે કે- દેષ સેવવા દુષ્કર નથી- કબુલવા એ દુષ્કર છે. મેક્ષસાધક તીવ્ર વીલ્લાસ જગ્યા વિના આલેચના થઈ શકે નહિ. માટે તે તેને અત્યંતર તપ કહ્યો છે. માસક્ષમણ વગેરે તપ કરતાં પણ આલોચના દુષ્કર છે.
(૭) જિનઆજ્ઞાનું પાલન થાય છે. (૮) આત્મા શલ્યરહિત થાય છે.
શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે- સમ્યમ્ આલેચનાથી જીવ અનંતસંસારનાં કારણે માયા, નિયાણ અને મિથ્યાત્વ, એ ત્રણે શને નાશ કરી જીવને નુભાવ પ્રગટ કરે છે. ઋજુતાને કારણે અમાથી બનેલે જીવ સ્ત્રીવેદ, નપુંસર્વેદ વગેરે દુષ્ટ કોને ખબતે નથી. 1 બાંધેલા ૩ નિર્જરી જાય છે. એમ સમ્યગ આલોચનાથી ઘણા ગુણે પાય છે. ,
" એ રીતે શ્રાદ્ધજિતકલ્પ, તેની ટીકા, પંચાશક, તેની ટીકા માંથી કરીને. આચનાને વિધિ અલ્પ માત્ર કહે છે. અતિ આકરા અધ્યવસાયથી કરેલાં, નિકાચિત બંધવાળાં, બાળહત્યા,
હત્યા વગેરે મહાપાપ પણ સમ્યગ આલેચના કરને ગુરુએ આપેલાં અષશ્ચિતને પૂર્ણ કરવાથી દઢપ્રહારી વગેરેની જેમ તદ્દભવે પણ પાપ ક્ષય થાય છે. માટે પ્રતિવર્ષે કે પ્રતિ