________________
૨૫૬
ધ
સંગ્રહ ગ્રુ૦ સા સારાધ્ધાર ગા. ૬૫
કાઉસ્સગ કરવા, તેમાં પણ સ્થડિલ–માત્રુ ભગેરે જાતે પરાવ્યુ હાય તા નજીક પરઢવવા છતાં કાઉ॰ કરવા, ખીજા સાધુ પરાવે તે પરઠવનાર સાધુએ કરવા અને ખીજા પરઢવે પણ પોતે વસતિથી સેા ડગલાં દૂર ગયા હોય તેા પાતે અને પવનાર બન્નેએ કરવા. એમ ગમનાગમનનેા અને ભણવા વગેરે માટે અન્ય સ્થળે જવું' તે વિહાર, તેને પણ પચીશ નાસા કાઉ॰ કરવા.
O
‘સૂત્ર' એટલે સૂત્રના ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞાના વિધિ તેમાં સત્તાવીશ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાઉ॰ કરવા. પ્રસ્થાપન' એટલે કોઈ કાર્ય માટે સાધુને અન્યત્ર માકલવા અને યાગની વિધિમાં સાધુ કાળનું પ્રતિક્રમણ કરે તે પ્રતિક્રમણ, એ બેમાં આઠ શ્વાસોચ્છ્વાસ (એક નવકાર) ના કરવા. પ્રસ્થાપનમાં એટલું વિશેષ છે કે સાધુને જતાં કાઈ સ્ખલના થાય ત કાઉસ્સગ્ગ કરીને જાય, ખીજીવાર સ્ખલના થાય તેા ખીજીવાર કાઉસ્સગ્ગ કરીને જાય, ત્રીજીવાર સ્ખલના થાય તે પાતે જાય નહિ, ખીજા સાધુને માલે, એમ છતાં તેને જ જવુ' પડે તે દેવ-વંદન કરીને ખીજા સાધુને મુખ્ય કરીને તેની નિશ્રામાં જાય.
એ સિવાય પણ કાળ ગ્રહણ કરતાં, કાળ પઢવતાં, ગાચરી જતાં પૂર્વે કરાતી ઉપયાગની ક્રિયામાં અને શ્રુતસ્કંધના પરાવર્તનમાં એ દરેમાં આઠ શ્વાસેાાસ પ્રમાણ કાઉં॰ કરવા. કેટલાક શ્રુત પરાવર્તનમાં પચીસ શ્વાસો॰ પણ કહે છે. રાત્રે આવેલાં સ્વપ્નના દોષને ટાળવા પૂર્વ જાગરણ વિધિમાં કહ્યું તેમ એકસો અથવા એકસો આઠ શ્વાસ પ્રમાણ કરવા અને નાવડી વગેરેથી કે પગથી નદી ઉતર્યાં પછી પચીસ ભાસા પ્રમાણ વા.
•
ક્રાર્યોત્સના વિધિ એવા છે કે પહેલાં ગુરુ કાઉ॰ કરે (પછી ખીજા સ કરે) અને ગુરુએ પાર્ટી પછી બીજા પારે. તેમાં પણ વિવિધ કાર્યોંમાં પ્રવર્તેલા સાધુઓને પ્રવૃત્તિ વિશેષ થતી હોવાથી તેઓ ગુરુ કરતાં અધિફ્ર સમય સુધી કાઉમાં રહે. કાઉસ્સગ જિનમુદ્રાથી એટલે એ પગના અંગુઠા વચ્ચે ચાર આંગળ (અને પાછળ પાનીએ વચ્ચે તેથી ન્યૂન) અંતર રાખી ઊભા રહી અને હાથ લાંખા પ્રસારીને જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથે રજોહરણુ પકડવા, તથા ડાંસ, મચ્છરાદિ કે 'ડી–ગરમી વગે૨ે પિરષહા સમભાવે સહન કરવા. નિહુષુ અને શચિત એમ ત્રણ ભેદ અને તે ત્રણેના પણ જેમ કે ૧-ઉછૂતાછૂત દ્રબ્યથી ઊભા રહીને અને ભાવથી ઉદ્ભૂિતાનુતિ – દ્રવ્યથી ઊભા રહીને અને ભાવથી કૃષ્ણાદિ ૩- અનુચ્છિતાછૂત- દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી ૪– અનુચ્છિતાનુષ્કૃિત- દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી એ પ્રમાણે નિષ્ણુ અને શયિતના પણ ચાર ચાર ભેદે
૨
કાઉસ્સગ્ગના હસ્તૃિત, ચાર ચાર ભેદા થાય છે. શુભધ્યાનમાં રહીને કરે તે. અશુભ લેફ્સામાં રહીને કરે તે. શુભધ્યાનમાં રહીને કરે તે. અને અશુભલેશ્યામાં રહીને કરે તે.
સ્વયં સમજવા.