________________
પ્ર૦ ૪. દિનચર્યા – પ્રતિક્રમણની વિધિ
:
વગેરેથી ગુરુવંદન જાણુવું. શ્રાવક તા તે પછી અઠ્ઠાઇજેસુ॰' મેલે તે પણ ગુરુવંદન જાણુવું. એમ પ્રતિક્રમણના પ્રારંભે અને અંતે પણ દેવ-ગુરુ વદન કરવાથી શાસ્ત્રના ન્યાયે મધ્યમાં પણ દેવ-ગુરુ વંદન થતું હોવાથી સવ* પ્રતિક્રમણ દેવ-ગુરુ વંદનરૂપ જાવુ.
૨૪૯
પછી પુનઃ ચારિત્રાચારની શુદ્ધિ માટે ત્રીજીવાર મહાવ્રતા વગેરેમાં લાગેલા દેવસિક અતિચારોની શુધ્ધિ માટે ‘ચાર લોગસ્સ – ચંન્દેસુ નિમ્મલયરા' સુધીના કાયાત્સગ કરે. આ કાઉસ્સગ્ગ સામાચારીના ભેદ્દે કોઈ પ્રતિક્રમણ પહેલાં પણ કરે છે. પછી અતિમ મંગળ માટે પ્રગટ લાગસ્સ કહી એ ખમાસમણુથી સ્વાધ્યાયના આદેશ માગીને માંડલીમાં બેઠા બેઠા જ પેરિસી પૂર્ણ થતાં સુધી સ્વાધ્યાય કરવા. (વર્તમાનમાં પૂર્વાચાર્ય કૃત સજ્ઝાય ખાલી, ખમાસમણુપૂર્ણાંક ‘દુષ્મય-કમ્મખય' નિમિત્તે પૂ ચાર લાગસ્સના કાઉસગ્ગ કરી, એક જણ પારીને શ્રી માનદેવસૂરિષ્કૃત લઘુશાન્તિ” સ્તાત્ર ખાલે છે, બીજા કાઉસ્સગ્ગ-મુદ્રાએ જ સાંભળે છે અને પછી પારીને ઉપર પ્રગટ લોગસ્સ કહી પ્રતિક્રમણ પૂર્ણ કરે છે.
આ પ્રતિક્રમણમાં જ્ઞાનાચાર, દનાચાર અને ચારિત્રાચારની શુદ્ધિ તે તે પ્રસંગે જણાવી, તપાચારની શુદ્ધિ પણ સવાર-સાંજ પ્રતિક્રમણમાં તે તે તપના પચ્ચક્ખાણુથી થાય, અને વીર્યાચારની શુદ્ધિ તા એ ચારે આચારાની શુદ્ધિમાં વીર્ય ફેરવવારૂપ સર્વ આચારાથી થાય છે. એમ પ્રતિક્રમણથી પ'ચાચારની શુદ્ધિ જાણુવી.
પ્રતિક્રમણમાં અવિધિનુ' પ્રાયશ્ચિત વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે- પ્રતિક્રમણ યથાસ્ત સમયે ન કરવાથી ચતુ ઘુ, માંડલીમાં ન કરવાથી કે કુશીલ સાધુએ સાથે કરવાથી ચતુ ઘુ, નિદ્રાદિના કારણે એક કાઉસ્સગ્ગમાં પાછળ રહી જાય તા ભિન્નમાસ, ખેમાં લઘુમાસ અને ત્રણમાં ગુરુમાસ, વળી ગુરુની પહેલા એક કાઉસ્સગ્ગ પારવાથી ગુરુમાસ અને સર્વ કાઉસ્સગ્ગ પહેલાં પારવાથી ચતુ ઘુ પ્રાયશ્ચિત જાણવુ'. એ પ્રમાણે ગુરૂવંદનમાં પણ એ પ્રાયશ્ચિત સમજશું. (‘ચતુ ઘુ' વગેરે પ્રાયશ્ચિતના સાંકેતિક શબ્દ છે. )
પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પણ માંડલીમાં બેસી સ્વાધ્યાય કરવા, તેથી કાઇવાર ગુરુ મહારાજ કાઈ અપૂર્વ અર્થી કે વિશેષ સામાચારીનુ સ્વરૂપ સ`ભળાવે, તે એ કામ મળે. (ઇત્યાદિ એઘનિયુ ક્તિની ટીકામાં કહેલું છે. )
રાઇપ્રતિક્રમણના વિધિ – શ્રાવક સત્રીના છેલ્લા પ્રહરે પૌષધશાળામાં કે પેાતાના ઘેર સ્થાપના સ્થાપીને ઇરિ॰ પ્રતિક્રમણુ પૂર્વક સામાયિક ઉચ્ચરીને ખમાસમણુ ઈ ઈચ્છા, ૦ સદિ॰ ભગ॰ કુસુમિણ દુસુમિણ ઉહડાવØઅ' રાઇઅપાયચ્છિત્તવિંસેહણુત્ય કાઉસ્સગ્ગ’ કરેમિ ’ અન્નત્ય વગેરે કહી ચાર લેગસ્સના કાઉસ્સગ્ગ કરે, તેમાં સ્વય' ઓસેવન કરવા સખધી સ્વપ્ન આવ્યું હોય તેા લાગક્સ સાગરવરગભીરા સુધી અને અન્ય કાઈ સ્વપ્ન આવ્યુ હોય તે શન્નુ નિમ્માયશ' સુધી ચિંતવે. અહીં રાગજન્ય સ્વપ્નને કુસ્વપ્ન અને દ્વેષાદ્વિજન્યને