________________
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. દુર
‘સવ્વસમાહિવત્તિઆગારેણુ’– એટલે કાઇને પારુસી પચ્ચક્ખાણુ કર્યા પછી શૂળ વગેરે તીવ્ર પીડાકારક આતંક (રાગ) પ્રગટે, ત્યારે તેને અસમાધિ=આત – રશદ્ર ધ્યાન થાય, પચ્ચક્ખાણ પ્રત્યે તિરસ્કાર પ્રગટે, તે તેથી મિથ્યાત્વના અધ થાય, આવા પ્રસંગે સમાધિની રક્ષા માટે અપૂર્ણ સમયે પણ ઔષધાદિ વાપરે, અથવા તા કાઈ વૈદ્ય પારુસી પચ્ચક્ખાણુ કર્યું હોય અને કોઈ રોગીની સમાધિ માટે ત્યાં જવું પડે, ત્યારે ભાજન કર્યા વિના જઈ શકે તેમ ન હોય, તો રાગીની સમાધિ માટે અપૂર્ણ સમયે ભેજન ક૨ે તા પણુ આ આગારથી પચ્ચક્ખાણ ન ભાગે, એટલુ' વિશેષ કે ભેજન કરતાં રોગોને આશમ થવાના કે મરણુના સમાચાર મળે તેા ભાજન બંધ કરી બેસી રહે શેષ ભાજન સમય પૂર્ણ થાય ત્યારે કરે,
૨૧૪
સાધ પાર્સી= તેના પાઠ અને આગારા પોરુસી તુલ્ય હાવાથી પારુસી તુલ્ય સમજવા. માત્ર પોરુસીને બદલે સાદ્ભારેિસી પચ્ચક્ખાઈ' વગેરે ખેલવું.
પુરિમð= ના પાઠ “સૂરે ઉગ્ગએ પુરિમનૢ પચ્ચકખાઈ, ચન્ગિહપિ આહાર, અમણુ પાણું ખાઇમ' સાઇમં, અન્નત્થણાભોગેણુ સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામેાહેણું, સાહુયણેણુ, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણુ વાસિરઇ” આના અર્થ પૂર્વે કહી આવ્યા. માત્ર ‘મહત્તરાગારેણુ'. આગારમાં ‘મહત્તર' એટલે ઘણું માટુ અર્થાત્ કરેલા પચ્ચક્ખાણુના લાભથી પણ ઘણા માટે લાભ થાય તેવા પ્રસંગે, જેમકે કાઈ સાધુની બીમારી કે સંકટ અથવા ચૈત્યમંદિર – તીર્થ, કે સૉંધ, વગેરેનુ કાઈ માટુ' કાર્ય આવી પડે, અને તે ખીજાથી થાય તેમ ન હોય તેા તેવા પ્રસંગે પચ્ચક્ખાણ વહેલુ. પારે તે પણ ન ભાગે.
એગાસણું= ના આ આગાશ છે, તેના પાઠ “એગાસણું પચ્ચકખાઇ, ચવિહંપિ આહારં, અસણં-પાણું- ખાઇમ'-સાઇમ', અન્નત્થણાભાગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણુપસારેણુ', ગુરુઅભુઠ્ઠાણેણ, પારિયાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણુ વાસિરઇ ’
અથ – એગાસણ= એક + અશન એટલે એકવાર અને એક + આસન એટલે એક આસને, એમ એક આસને એકવાર ભાજન કરવું તે એકાસણુ કહેવાય, એના આઠ આગારામાં પહેલા છેલ્લા એ એના અર્થ કહી આવ્યા, શેષ ચારના અર્થ આ પ્રમાણે –
‘સાગારીયાગારેણું” સાગારિક એટલે ઘરવાળા-ગૃહસ્થ, તેના આગાર=મર્યાદા, અર્થાત્ સાધુને ગૃહસ્થના દેખતાં ભાજન કરાય નહિ, તેથી ભાજન કરતાં કાઈ ગૃહસ્થ આવે અને તે થોડા ટાઇમમાં જવાના હોય તેા તેટલા સમય બેસી રહે, ગયા પછી ભાજન કરે, પણ વધુ વખત રાકાવાના હોય તો તેટલા વખત સ્વાધ્યાયાદિના વ્યાઘાત ન થાય તે કારણે ત્યાંથી