SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ રોદ્રાન ७३ सद्दाद्दविसयसाद्दण-घणसारकरवण-परायणमणिहूं । અચ્છામિમંડળ-ોવધાય જીતાજી ચિત્ત`॥ રર્॥ અર્થ :-- શબ્દાદ્વિ વિષયાના સાધનભૂત પૈસાના સ રક્ષણમાં તત્પર અને સની શંકા તથા ખીજા (એના પર તાકનાર)ના ઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત-ચિંતન (એ ચાથું સર્ક્ષણાનુમ ધી રૌદ્રધ્યાન છે.) એટલે જ ચારીના ઉગ્ર ચિંતનમાં જે એને કદાચ લાગે કે એની આડે કેાઈ રાકવા-પકડવા આવશે તે એને મારવા સુધીના ય નિર્ણય કરી લે છે. દૃઢપ્રહારી એવા ક્રૂર ધ્યાનથી ચારી કરવા પેઠે, તે! વચમાં આડે આવેલી ગાય વગેરેને એણે હણી નાખી. આવુ' ક્રૂર ચિંતન એટલા જ માટે અનાય કોટિનુ છે. આય એટલે,–સવ ત્યાજ્ય ધર્મ જેવાં કે શિકાર જુગાર ચારી વગેરે, એનાથી બહાર નીકળી ગયેલો. ત્યારે એમાં પડેલા તે અનાય. એનાં એ ખરાબ કૃત્ય પણ અના કહેવાય, અને એનાં કર ચિ'તન પણ એવાં જ કહેવાય, માટે અહી. આ રૌદ્રધ્યાનને અનાય કહ્યું. આ ત્રીજો પ્રકાર થયા. ૪. સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન હવે રૌદ્રધ્યાનના ચાથા પ્રકારની વાત. વિવેચન : ૪થા પ્રકારનું રૌદ્રધ્યાન : સ'રક્ષણાનુખ'ધી રૌદ્રધ્યાન એ રૌદ્રધ્યાનના ચેાથે) પ્રકાર છે. એમાં ધન–સ રક્ષણમાં મગ્નુલ ઉગ્ર ચિંતન હેાય છે. જીવતે સારા સારા શબ્દ–રૂપ-રસ વગેરે વિષયેા મેળવવા–ભેાગવવા મહુ ગમે છે, અને એની પ્રાપ્તિ ધનથી થાય છે. તેથી એ સાધન—
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy