SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક શ્વાસે છવાસને ઉપરોગી પુદ્ગલ તે શ્વાસોચ્છવાસ-વર્ગણા. (૭) વિચાર કરવા માટે મન જે પુદ્ગલમાંથી બનાવાય છે તે મને વર્ગ છે. (૮) આત્મા પર ચટતા કર્મ જેમાંથી બને છે તેનું નામ કામણ વગણ. * આમાં ઔદારિકાદિ કાયાની જે પ્રવૃત્તિ થાય અર્થાત જે શરીરક્રિયા થાય તે સ્વતઃ થી થતી, કિંતુ જેમ માં માણસ લાકડીના ટેકે ચાલે, એમ એ શરીરના સહારે આત્મામાં વિર્ય પરિણામનું કુરણ થઈ શરીરક્રિયા થાય છે. આ આત્મપરિણામને કાયમ કહેવામાં આવે છે. ત્યારે વચનગ અને મને શું છે? કાયયેગથી ભાષાવર્ગણું ને મને વર્ગણાનાં પુદ્ગલ લઈને વચન અને મનરૂપે પરિણમાવી, હવે એના સહારે જીવ બોલવા-વિચારવાનું જે વિર્ય શ્લરાવે તે મને ગર્વચનગ છે. યોગનિરોધ કેમ જરૂરી? : આત્મા સર્વજ્ઞ બને ત્યારે કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ અને કષાયો તે નષ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ આહાર-નિહાર-વિહાર-ઉપદેશ વગેરેમાં ઉક્ત ‘ત્રિવિધ ગરૂપ અંતિમ બંધકારણ ચાલુ છે. એ જે મોક્ષે જવાના છેલ્લા સમય સુધી ચાલુ રહે, તે એથી બંધાયેલ કર્મને પછી છેડે ક્યાં ? ને છેડ્યા વિના સર્વ કમુક્તિ યાને મેક્ષ શાને ? માટે મોક્ષે જવા પૂર્વે અંતિમ આયુષની પૂર્ણાહુતિ વખતે પાંચ હસ્તાક્ષર અ-ઈ–ઉ–ત્રા-લના ઉચ્ચારણ એટલે કાળ જીવ ગરહિત
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy