________________
૩૨૨
વ્યાનશતક
– ઈતિ ધ્યાનશતક વિવેચન – આ પ્રમાણે સંયમપ્રધાનદષ્ટિ કર્મસાહિત્યસૂત્રધાર વિશાલગચ્છાધિપતિ પરમારાથ્યપાદ સ્વ. ગુરુદેવશ્રી સિદ્ધાન્ત મહેદધિ આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની કૃપાથી એઓશ્રીના ચરણરજ પંચાલ ભાતુવિજયે શ્રી દયાનશતક અને એની ટીકાના આધારે વિવેચન લખ્યું. એમાં પ્રમાદવશ જિનાજ્ઞા-વિરુદ્ધ જે કાંઈ લખાઈ ગયું હોય તે મિચ્છામિ દુક્કડં.