SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાન ૩૦૯ a-ઢોદ-મi #મનો કર મ-ચિંતા-I सोज्झावणयणसोसे साहेति जलाणलाइच्चा ॥ ९७ ॥ નદ સોડાફમાથા વીવાદ-ફળail ધ્રા-હા-suસ્ટ-સૂતા જામ-વા -વંઝાળ છે ૧૮ || અર્થ -જેવી રીતે પાણી-અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લેઠું અને પૃથ્વીના મેલ કલંક અને કીચડના (યથાસંખ્ય ) શાધન, નિવારણ અને શેષણને સાધે છે, એવી રીતે ધ્યાનરૂપી પાણી-અગ્નિ-સૂર્ય એ છવરૂપી વસ્ત્ર-લેહ-પૃથ્વીમાં રહેલ કર્મરૂપી મેલ-કલંક-પંકના શેાધન આદિમાં સમર્થ છે. નિક લ થાય એટલે સહેજે અંતે મોક્ષ આવીને ઊભું રહે. પરંતુ ધ્યાન એ મેક્ષિકારણ કેવી રીતે ? પ્રદ-ધ્યાન એ મેક્ષકારણ કેવી રીતે? ઉ– ધ્યાન એ મિક્ષ હેતુ આ રીતે,-મૂળ તે સંવર અને નિજ રા એ મોક્ષમાર્ગ. પરંતુ સંવર-નિજરને ઉપાય તપ, એટલા જ માટે સંવરના ૫૭ ભેદની અંતર્ગત ક્ષમાદિ ૧૦ યતિધર્મમાં નામ દઈને તપ લીધો, ત્યારે સંવરના બાકીના પ્રકારમાં કાયકષ્ટ, સંલીનતા વગેરે તપ એક યા બીજારૂપે સમાય છે જ; તેમજ નિર્જરાના ૧૨ ભેદમાં તો બાહ્ય–આભ્યન્તર તપ જ છે. આમ સંવર અર્થાત્ કર્માશ્રવનિરોધ અને નિર્જરા અર્થાત કર્મક્ષયને માર્ગ તપ છે. હવે તપનું પ્રધાન અંગ શુભધ્યાન છે; કેમકે (૧) તપના બીજા અનશન આદિ અંગે માં જે ધ્યાન શુભ ન હોય તે તે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy