________________
अवहा-संमोह-बिवेग-विउसग्गा तस्स होति लिंगाई । लिगिजइ जेहिं मुणी सुक्कज्ज्ञाणोवगयचित्तो ॥ ९० ॥ चालिज्जइ बीभेह य धीरो न परीसहोवसग्गेहि । सुहुमेसु न संमुज्झइ भावेसु न देवमायासु ॥ ९१ ॥ देहविवित्तं पेच्छह अप्पाणं तह य सव्वसंजोगे । देहोवहिवोस्सगं निस्संगो सम्वहा कुणइ ॥ ९२ ॥
અર્થ—અવધ-અસંહ-વિવેક-ટ્યુન્સ એ શુકૂલધ્યાનીના લિંગ છે, જેનાથી શુકૂલધ્યાનમાં ચઢેલા ચિત્તવાળા મુનિ ઓળખાય છે. (૧) પરીસહ-ઉપસર્ગોથી એ ધીર મુનિ નથી ચલાયભાન થતા, ને નથી ભય પામતા; (૨) નથી એ સૂક્ષ્મ પદાર્થોમાં મુંઝાતા, કે નથી એ દેવાયામાં મુંઝાતા, (૩) પોતાના આત્માને દેહથી તદ્દન જુદો તેમજ સર્વ સંયોગને જુદા જુએ છે. ને (૪) દેહ તથા ઉપધિને સર્વથા નિસ્ટંગપણે ત્યાગ કરે છે.
(૪) ચોથું શુફલધ્યાન લેશ્યા રહિત હોય છે, કેમકે અહીં તે ચગદશા વટાવી સર્વથા ગનિરોધ-અવસ્થા “શલેશી” કરેલી છે. એમાં કરેલી આત્મપ્રદેશની સ્થિરતા મેરુની નિપ્રકંપતાને ય જીતનારી હોય છે. મેરુની સ્થિરતા કરતાં ય ઊંચી સ્થિરતા હોય છે. મેરુ આમ સ્થિર, શાશ્વત કાળ માટે નિષ્પકંપ; . કિન્તુ એમાં અણુઓનું ગમનાગમન ચલુ હોય ત્યારે સર્વથા ચોગનિષેધ થયે આત્માના પ્રદેશમાં લેશમાત્ર હીલચાલ નહીં. અહી એગ નહિ, તેથી ગાન્તર્ગત પુદ્ગલ પરિણામરૂપ લેશ્યા પણ નહિ. તેથી અહીં લેસ્થા રહિત અલેથી અવસ્થા છે. એમાં ચુપરતક્રિયા–અપ્રતિપાતી” નામનું ચે શું શુકલધ્યાન હોય છે.
લેશ્યા' દ્વાર થયું. હવે “લિગ' દ્વારનું વિવરણ કરવાની ઈચ્છાથી લિંગેનાં નામ-પ્રમાણ-સ્વરૂપ–ગુણની ભાવના કરવા માટે,