________________
ધાનશતક સેવવાના ફળરૂપે અહીં અને પરલેકમાં કેવા કેવા દુખે આવે છે, કેવા અનર્થ નીપજે છે?” એનું ચિંતન કરે.
' (૨) સંસારના અશુભ સ્વભાવમાં ચિંતવે કે “ધિકાર છે સંસારના સ્વભાવને કે (i) એ જીવની પાસે એના પિતાના જ અહિતની વસ્તુ આચરવે છે! (ii) વળી એમાં સુખ અલ્પ અને તે આભાસમાત્ર ત્યારે દુઃખ અનંત! નરક–નિદાદિમાં દુઃખને પાર નહિ! તેમ (iii) એમાં સંબંધ વિચિત્ર બને છે, પિતા પુત્ર થાય, માતા પત્ની બને, મિત્ર શત્રુ થાય.” ઈત્યાદિવળી (iv) એમાં સર્વ સંગે નાશવંત, અનુત્તરવાસી દેવ જેવાને ય ત્યાંથી ભ્રષ્ટ થઈ નીચે ઉતરવું પડે...” વગેરે સંસારના અશુભ સ્વભાવને ચિંતવે. '
(૩) ભવની અનંત પરંપરા વિચારે કે જીવ જે તીવ્ર રાગ-દ્વેષ કામ-ક્રોધાદિમાં પડ્યો તે નરક દિ ગતિઓમાં અનંતા જન્મ-મરણ કેવા કરવા પડે. તેમજ '' (૪) વસ્તુના વિપરિણામને અર્થાત જડ ચેતન પદાર્થોની અસ્થિરતા ચિંતવે કે “સર્વ સ્થાને અશાશ્વત છે, સર્વ દ્રવ્યો પરિણામી છે, પરિવર્તનશીલ છે, શાશ્વત ગણાતા મોટા મેરુ જેવામાં પણ અણુઓ ગમનાગમનશીલ છે, તે કાયાના વિપરિણમનનું પૂછવું જ શું? - આ ચારે ય “અપાય-અશુભ-અના-વિપરિણામ”ની અનુ. પ્રેક્ષા પહેલાં બે ફલધ્યાનમાં જ હય, પાછલા બેમાં નહિ; કેમ કે પહેલાં બે શુકલધ્યાન વખતે મન હોય છે, તેમજ એમાં ધ્યાન-વિચય હેય; તેથી અનુપ્રેક્ષા યાને ચિંતન લેઈ શકે.