________________
ધ્યાનલક્ષણ
૧૩.
जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चितं ।
અ
વિતા ॥૨॥
તે દ્દોગ્ન માવળા વા, અનુપેદ્દા વા, —અર્થાત્ જે સ્થિર મન છે તે ધ્યાન છે. ચંચળ (મન) છે તે ‘ચિત્ત' છે. એ ચિત્ત ભાવનારૂપ હોય, અનુપ્રેક્ષારૂપ હાય, યા ચિંતાસ્વરૂપ હાય.
વિવેચન :
ધ્યાન કહા, ભાવના કહે....એ બધી મનની અવસ્થા છે. મન એ પ્રકારે હાય : ૧. ધ્યાન અને ૨. ચિત્ત. એમાં મનને એક જ વિષય પર એકાગ્રતાનું આલંબન કરાવવું, ખીજા-ત્રીજાને વિચાર કરતુ' નહિ, પણ એમાં જ સ્થિર કરવું, એને ‘ધ્યાન' કહેવાય. ત્યારે જે મન અસ્થિર છે, અર્થાત એક વિષયના વિચાર પરથી બીજા વિષયના વિચારમાં ફરતુ છે. એને ‘ચિત્ત' કહેવાય. ધ્યાનના પ્રકાર આગળ કહેશે.
આ ચિત્ત'ના ૩ પ્રકાર પડેઃ ૧. ભાવના, ર. અનુપ્રેક્ષા, અને ૩. ચિતા. * ભાવના એટલે ધ્યાન માટેના અભ્યાસની ક્રિયા, કે જેનાથી મન ભાવિત થાય. ભસ્મ કે રસાયનાદિને ભાવિત કરવા જુદા જુઠ્ઠા વનસ્પતિરસની ભાવના અપાય છે. કસ્તૂરીના ડામડામાં રાતે મૂકી. રાખેલુ' દાતણ ભારે કસ્તૂરીથી ભાવિત થાય છે, એને એની ભાવના લાગી, એમ મનને ભાવિત કરનાર જ્ઞાનાદિના વારંવાર અભ્યાસની પ્રવૃત્તિ, અર્થાત્ મન એમાં લાગ્યુ રહે તેને ભાવના કહેવાય. એથી ખીજા-ત્રીજા વિકાશી
*