________________
બ્રિાનશતક
જ્ઞાપક બની શકે છે. એકલા તકથી તે અતીન્દ્રિય પદાર્થની સામાન્યરૂપે સિદ્ધિ થાય, કિન્તુ એના અવાંતર વિશેષ તે જેણે પ્રત્યક્ષ જોયા હોય એવા આપ્ત પુરુષના વચનથી જાણી શકાય. દા. ત. બહાર ધૂમાડા પરથી ઘરના અંદરના ભાગમાં અગ્નિ હોવાનું જણાય તે સામાન્યરૂપે જણાય, પરંતુ એ અગ્નિ કેટલા પ્રમાણમાં છે, કેવા કાષ્ઠ આદિને છે, એની જ્વાળા કેવી છે વગેરે બાબતે કાંઈ અનુમાનથી ન જણાય, એ તે ત્યાં અંદરમાં બેઠેલ માણસ પ્રત્યક્ષથી જોઈ શકે, અને એનાં વચનથી બહારનાને જણાય. એવું આત્મા, કર્મ, ધ્યાન વગેરે અતીન્દ્રિય પદાર્થો અંગે છે, તેથી સર્વજ્ઞવચનથી એની વિશેષતાઓ જાણી શકાય. તેથી જે. એ કહે છે કે “સૂમક્રિયા-અનિવાર્તા અને વ્યુપરકિયા-અપ્રતિપાતી એ બે ધ્યાનરૂપ છે, તે એ પ્રમાણે માનવું જોઈએ. વસ્તુનું સંપૂર્ણ દર્શન કરવા આગમ અને તર્ક બંને જરૂરી છે. તેથી સર્વજ્ઞાગમે કહ્યું માનીએ ત્યારે અતીન્દ્રિય પદાર્થ બરાબર સમજ્યા ગણાય. (ગાથા-૮૬) એથી આ સિદ્ધ થાય છે કે ભવસ્થ સગી કે અગી કેવળજ્ઞાનીને જે કે મન નથી, તો પણ એમને જ્ઞાનદર્શનેપાગ છે. તેથી એમની એ સૂક્ષ્મક્રિયા અને ઉપરતક્રિયા એ બે અવસ્થા ધ્યાનરૂપ છે
અહીં ગાથા ૮૫ મીમાં કમ્મનિજ જરણહેકતે વા વિ કહ્યું એમાં “વા વિ એટલે કે “ચાડપિ એમાં “ચ” અને “અપિ” શબ્દ આવ્યા, ત્યાં “ચ” શબ્દથી પૂર્વના હેતુ પર “અનુપપત્તિ' યાને પ્રશ્નની સંભાવના સૂચવી અને “અપિ” શબદથી પ્રસ્તુત હેતુથી સમાધાન સૂચવ્યું. દા. ત. પહેલે હેતુ “પૂર્વ પગ” બતાવ્યું. એના પર પ્રશ્ન ઊભું થાય કે “જીવને જ્ઞાને પગ