SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 'રહર ધ્યાનશતકે _जह छउमत्थस्स मणो झाण भण्णइ सुनिश्चलो संतो । तह केवलिणो काओ सुनिच्चलो भण्णए झाण ॥ ४॥ અર્થ –જેવી રીતે છદ્મસ્થને મન સુસ્થિર થાય એને ધ્યાન કહે છે, એમ કેવળજ્ઞાનીને સુસ્થિર કાયા એ ધ્યાન કહેવાય છે. पुचप्पओगओ चिय, कम्मविणिजरण हेउता वावि । તથ ઘદુત્તાશો, તદું, કિનવંરાજમાછો ર | ૮ | चित्ताभावे वि सथा, सुहुमोवरयकिरियाइ भण्ण ति । जीवोपओगसम्भावओ भवत्थस्स झाणाई ॥ ८६ ॥ * અર્થ:-(અગમાં ધ્યાન કેવી રીતે? તો કે) (૧) પૂર્વ પ્રયોગના લીધે, યા (૨) કમ નિજરને હેતુ હેવાથી પણ, અથવા (૩) શબ્દના અનેક અર્થ થતા હેવાથી, તથા (૪) જિનેન્દ્ર ભગવાનના આગમનું કથન હોઈને, સૂક્ષ્મક્રિયા અને વ્યછિન્નકિયા -અલબતું ત્યાં ચિત્ત નથી છતાં પણ જીવનો ઉપથાગ પરિણામ (ભાવમન) હાજર રહેવાથી - ભવસ્થ કેવળીને ધ્યાનરૂપ કહેવાય છે. ધ્યાન' શબ્દનો અર્થ તો મનથી ચિતન એ થાય, પણ મન વિના એ ચિંતનરૂપ ધ્યાન કેમ બને? ઉ. અહીં ધ્યાન” શબ્દનો અર્થ નિશ્ચલતા લેવાને છે; પછી તે મનથી નિશ્ચલતા હે, કે કાયાની નિશ્ચલતા હૈ, પરંતુ એ બને ધ્યાનસ્વરૂપ છે. એમાં જેમ છદ્મસ્થ અર્થાત્ હજી કેવળજ્ઞાની નહીં બનેલા અને જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયવાળા જીવને મન- મ ગ સુનિશ્ચિળ યાને એક વસ્તુ પર સ્થિર થાય એને ધ્યાન કહે છે, એવી જ રીતે કેવળજ્ઞાનીને કાયા કાયયોગ સુનિશ્ચળ થાય એને ધ્યાન કહે છે, કેમકે બનેમાં
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy