SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર ધ્યાનશતક (૧) પહેલું ચિહ્ન તે ઉપર કહ્યું તેમ જિનેક્તભાવની શ્રદ્ધા છે. વળી (૨) ધર્મધ્યાની એ જિનેશ્વર ભગવાન અને નિગ્રંથમુનિએના ગુણેનું કીર્તન-પ્રશંસા કરતા હોય. એમાં (i) -ગુણેનું નામ દઈને કથન-વિવેચન એ કીર્તન. દા. ત. ભગવાનમાં ૩૪ અતિશય આવા આવા હોય છે, એમ ગણવે એ કીર્તન, અને (ii) લાધ્ય તરીકે ભક્તિપૂર્વક સ્તુતિ એ પ્રશંસા. દિલમાં એમના તરફ ભક્તિ ઊભરાઈને બેલાય કે “અહે, પ્રભુનું કેવું નિરતિચાર સમ્યગ્દર્શન-સમ્યગુચારિત્ર! કેવા એમણે ‘ઉપસર્ગ સહ્યા ! સાધુ મહારાજની કેવી સમ્યક્ શ્રદ્ધાન સાથે તપ-સંયમની સાધના !.” આમ કીર્તન-પ્રશંસા કરતે હોય; (૩) એમ, (i) વિચરતા જિનેન્દ્ર ભગવાનને આહારાદિનું ‘ભાવપૂર્વક દાન કરે; એમ (ii) સ્થાપના-જિનની સ્વશક્તિને છાજતી ઉત્તમદ્રવ્યથી ભક્તિ પૂજા કરતે હેય, (iii) સાધુ-સાધ્વીને આહાર-વસ્ત્ર-પાત્ર-મુકામ વગેરેનું દાન કરતે હેય; () વળી, દેવગુરુને વિનય કરે, (i) ભગવાન પધાર્યા તે સામે જાય. (ii) ભગવાનની પાસે જતાં સચિત્ત (સ્વ‘ઉપભેગમાં લેવાના ખાનપાનાદિ)ને ત્યાગ કરીને જાય. તથા (iii) અચિત્ત (પ્રભુને પૂજામાં ધરવા યોગ્ય-પુષફળાદિ) લઈને જાય; (iv) ઉતરાસંગ ઓઢીને જાય; (v) પ્રભુને દેખે ત્યાંથી અંજલિ જોડી માથું નમાવી “નમે જિણાણું” બેલે, (vi) દેવદર્શનાદિમાં મન-વચન-કાયાથી એક ગ્ર બને, ઈત્યાદિ પ્રભુને વિનય કરતે હોય. એમ મુનિ મહારાજનો વિનય કરે, એ આવ્યું ઊભાં થવું, એ જતાં વળાવવા જવું, એમને આસન દેવુ, એમની
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy