SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાનશતક ૨૪૮ - हांति कमविसुद्धाओ लेताओ पीय-पम्ह-सुक्काओ । धम्मज्ञाणावगयस्त तिव्व मनाइ-भेयाओ ॥ ६ ॥ અર્થ :- ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર મંદ યા મધ્યમ પ્રકારવાળી પીત-પદ્ય-શુકલેશ્યા હોય છે. એ કમસર વધતી વિશુદ્ધિવાળી છે, થતાં જ આ લાભ કરનારી બાર ભાવનામાં પરોવાય, એટલે અનભિવંગ-ભવનિર્વેદ-અનાસક્તિ વળી વધીને પાછી એકાગ્રતા વધી ધર્મધ્યાન લાગે. પ્ર-ધર્મધ્યાનથી ખસતાં તરત જ બીજું કાંઈ મનમાં ન આવતાં આ ભાવના જ શી રીતે લાગે? - ઉ૦-જેને પૂર્વે ધર્મધ્યાનથી અંતઃકરણને સારી રીતે ભાવિત કર્યું હોય એને એ ધર્મધ્યાનના, આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાન વિષયેની રમણતા જ એવી થઈ ગઈ છે કે એના પરના ધ્યાનાત્મક સ્થિર ચિંતનને ગુમાવતાં એમાંના જ વિષય પર ભાવનાત્મક વિચારસરણ ચાલે. બાર ભાવનાના વિષય ધર્મધ્યાનના વિષામાં સમાઈ જાય છે, એટલે મન ધ્યાન જતાં સહેજે એમાં સમાઈ જાય. માત્ર, વારંવારના ૪ પ્રકારના ધર્મધ્યાનથી ચિત્તનેદિલને-હદયને ભાવિત કરી દેવું જોઈએ. ચિત્ત એનાથી જ રંગાઈ જાય. આ “અનુપ્રેક્ષા ” દ્વાર વિચાર્યું. લેશ્યા હવે લેસ્થા દ્વાર વિચારવા કહે છે – વિવેચન – ધર્મધ્યાનમાં રહેલાને કૃષ્ણાદિ છે શ્યામાની ઉપરની પીત-પદ્ય-શુકલ એ ત્રણ લેશ્યા હોય છે. ધર્મધ્યાન એ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy