________________
૧ આશ્રવ સેવવામાં ન તણાઈ જાય,
૨૨૮
ધ્યાનશતક પાડવાનું કારણ દરેકના ઉદ્દેશની ભિન્નતા લાગે છે. સંસ્થાનવિચયમાં તે જિનાગાક્ત પદાર્થની વરતુ સ્વરૂપે વિચારણા છે,
* મનની ચંચળતા અસદુ-વિચારણું મટે. ત્યારે અપાયવિચયમાં તે જીવ રાગાક જ સવવામાં ન તણાઈ , એમ તણા પાછે વળે, એ માટે એ રોગાદિમાં કેવા કેવા ભયંકર અનર્થ છે. કટું પરિણામ છે, એની ભય સાથેનું ચિંતન છે, ભય પમાડનારુ ચિંતન છે. એમ વિપાકવિચયમાં, જીવ સારા નરસા ઇદ્રિય-વિષયે આવવા-જવા પર, યા રોગ-વેદના-પરાભવઆદિ પામવા પર, હર્ષ–ખેદાદિ અમાધિમાં ન પડે એ માટે, ઉદાસીન ભાવ સાથેનું યા ઉદાસીન ભાવને પમાડનારૂં કર્મ. વિપાકનું ચિંતન છે; કેમકે એ સારી-નરસી પ્રાપ્તિ મુખ્યતાએ. કર્મના વિપાકને આધીન છે, કમાવપાકની પીડા છે, વિટંબણા છે, એમાં શી વિહ્વળતા કરવી હતી? આપણે એમાં રસ લીધા વિના તટસ્થ ભાવે એનું દર્શન કરે એમ કરી ઉદાસીન, બનવા માટે વિપાકવિચય ધ્યાન છે –
સારાંશ, સંસ્થાન વિચયમાં શાસ્ત્રોક્ત જીવાદિ પદાર્થના ચિંતનથી મનને સ્થિર કરવાને હિસાબ છે, ત્યારે અપાયવિચયમાં મિથ્યાત્વ, વિષ, રાગદ્વેષ, અશુભગ આદિ આશ્રને ભય. રાખી મનને એ આશાથી બચાવી સ્વરછ સમતાપન્ન રાખવાને. ઉદેશ છે, ને વિપાકવિચય ધર્મધ્યાનમાં આપસંપર્ વખતે. સમાધિ–સ્વસ્થતા રાખવાને હિસાબ છે. આમ અપાય-વિપાકસંસ્થાના વિચય એ ત્રણ પ્રકારના ધ્યાનથી મન સ્વચ્છ-સ્વસ્થ-સ્થિર બનાવવાને ઉદ્દેશ છે.