SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ ધ્યાનશતક નુકશાન, તથા (૨) કેવા અવસરે ઉત્સર્ગ પકડી રાખવામાં લાભ મામુલી, નુકશાન પારાવાર; અને ત્યાં જ અપવાદ પકડવાંમાં નુકશાન મામુલી, પણ પરિણામે લાભ અપરંપાર, એ સમજવામાં અતિ નિપુણતાથી વિચારીને પ્રવર્તે છે. માટે મુનિ એ વ્યાપારી છે. એવા એ મુનિ શીલાંગરત્નભર્યા ચારિત્રજહાજથી થોડા જ વખતમાં અને કેઈપણ જાતના અંતરાય વિના મનગરે પરિ નિર્વાણ નગરે પહોંચી જાય છે. આ પ્રમાણે સંસ્થાનવિચયધ્યાનમાં ચિંતવે. " (ગાથા-૬૦) ૭. મેક્ષ પર ચિંતન એ પરિનિર્વાણ યાને બધી બાજુથી પરમશાંતિરૂપ મેક્ષનગર કેવું છે? તે કે જ્ઞાન-દર્શન–ચારિત્ર રત્નત્રયના વિનિયેગા ત્મક છે. “વિનિગ” એટલે ક્રિયાકરણ, એ રત્નત્રયીની ક્રિયાકરણથી મેક્ષ નીપજે છે, માટે મેક્ષનેય રત્નત્રય-વિનિયેગાત્મક કહો. મોક્ષ અવસ્થા ઊભી કરનાર કોણ? રત્નત્રયનું આચાર પાલન. કેમકે જીવની મોક્ષ-અવસ્થા અનંત જ્ઞાન-દર્શન–ચારિત્રમય છે. એ પ્રગટ કરવા માટે એને જ અંશે ઉઘાડ કરવાને હોય; અને તે એના આચારના પાલનથી થાય. આ મિક્ષ એકાન્તિક છે, એકાન્તભાવી છે, અર્થાત્ એમાં સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનાદિમય અવસ્થા પ્રગટ હેવાથી હવે એમાં લેશમાત્ર પણ અજ્ઞાન મેહ આદિનું મિશ્રણ નથી. વળી એ નિરાબાધ છે. અર્થાત્ એમાં એટલું બધું અનંત સુખ છે, કે એમાં હવે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy