________________
ધ્યાનશતક
. ૦ર
છે. (૧૨) ગાથા યાદ કરવી હોય તે, યાદ કરેલી છૂટવી હોય તે એને જ વારે વારે બોલવામાં આવે છે. આ બધામાં પુનરુક્તિ દેષ નથી મનાતો. આ રીતે પ્રસ્તુતમાં “જિનાખ્યાત” પદ આદર અર્થે હોઈ એમાં પુનરુક્તિ દેષ નથી. ક્ષેત્રલોક પર ચિંતન -
હવે ક્ષેત્રલેક બતાવે છે–અધોલેક, મધ્યલેક અને ઉર્વલેક, એમ ત્રણ પ્રકારે ક્ષેત્રલેક છે આ ક્ષેત્રલેકમાં શું શું વિચાર વાનું તે કહે છે, (ગાથા-૫૪),
ક્ષેત્રલેકનાં ચિંતનમાં રત્નપ્રભાદિ પ્રવીઓ, ઘોદધિ આદિ વલ, દ્વીપ, સાગરે, નરકાવાસ, વિમાને, ભવને, વ્યતંરનગરે વગેરેની આકૃતિ વિચારે. એમાં,
© પૃથ્થીઓમાં અહીંથી નીચે નીચે ધર્મા–વંશા-શેલા-અંજના-રિણા-મઘા-માઘવંતી એ સાત નરકવંશની રત્નપ્રભા શર્કરામભા-વાલુકાપ્રભા-પંકપ્રભા-ધૂમપ્રભા–તમ પ્રભા–તમસ્તમપ્રભા નામની, ભાખરી જેવી ગોળ, સાત પાતાળ પૃથ્વીઓ છે. પહેલી પૃથ્વી જાડાઈમાં ૧,૮૦,૦૦૦ જન જાડી, એની નીચે નીચેની તેથી એાછા ઓછા જન જાડી અને દરેક
કાકાશના લગભગ છેડા સુધી વિસ્તૃત, તથા નીચે અને બાજુમાં ઘને દધિ આદિ વલયેથી વિંટળાયેલી હોય છે. આ સાત પૃથ્વી ઉપરાંત એક પૃથ્વી ૧૪ રાજકના યાને કાકાશના મથાળા ઉપરના પ અનુત્તર વિમાનથી ૧૨ જન ઊંચે છે. એ ઈષત્ પ્રાગભારા યાને સિદ્ધશિલા નામની અને સ્ફટિક રત્નની છે. તે પણ ભાખરી જેવી ગાળ કિ, વચમાં ૮ જેજન